Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 314
________________ ૨૯૫ તે. આ જ્ઞાન મનઃ૫ર્યાપ્તિએ પર્યાપ્તાને હેય. . (૪) અસંજ્ઞીશ્રુત- જેથી પ્રાણી પૂર્વાપરને વિરાર ન કરી શકે છે. અસંસી (મન વગરના) એવા જીને હાય. (૫) સમ્યફશ્યત- સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાનને સમ્યફમૃત કહેવાય અથવા જિનાગ મેનું જ્ઞાન એ સભ્યશ્રુત. (૬) મિથ્યાશ્રત- મિથ્યાદષ્ટિના શ્રુતને મિથ્યાશ્રુત કહેવાય અથવા સંસારવર્ધક-અર્થકામનાં પોષક એવા લોકિક શાને મિથ્યાશ્રુત કહેવાય. (૭) સાદિકૃત- એક જીવને આશ્રીને સાહિશ્રુત અથવા ભરત અને ઐરવતક્ષેત્રમાં તીર્થ સ્થપાય ત્યારે મૃતની સાદિ કહેવાય. (૮) અનાદિઋત- મહાવિદેહક્ષેત્ર આશ્રી શ્રુત અનાદિ છે. અથવા ઉપશમભાવ આશ્રી પ્રવાહથી અનાદિ. (૯) સપર્યાવસિતકૃત- એક પુરુષને આશ્રીને એ જ્યારે સમક્તિથી પડે ત્યારે અથવા કેવળજ્ઞાન પામે ત્યારે શ્રુતનો નાશ–અંત હાય. અથવા પાંચ ભારતમાં અને ઐરવતમાં જ્યારે શાસનનો વિચછેદ થાય ત્યારે, અથવા મૃતનો ઉપયોગ ન હોય ત્યારે સપર્યવસિતશ્રુત કહેવાય. (૧૦) અપર્યવસિતકૃત– અનંત-જેને અંત નથી એવું મૃત. સર્વે પુરુષ આશ્રી દીપણ શ્રતને અંત નથી. મહાવિદેહ ક્ષેત્ર આશ્રી અનંત (ત્યાં હંમેશા શ્રત હોયજ, તીર્થ સદા હેવાથી). (૧૧) ગમિકશ્રત- જેમાં એકસરખા આલાવા હોય એવા શ્રતને ગમિકશ્રુત કહેવાય. (૧૨) અગમિકશ્રત- જેમાં એકસરખા આલાવા નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330