Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 309
________________ ૨૯૦ પ્ર. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન કયી ગતિમાં હૈાય ? જ. ફક્ત મનુષ્યગતિમાંજ હાય. પ્ર. મતિજ્ઞાનના ભેદ કેટલા અને કયા છે? જ. મતિજ્ઞાનના ૨૮ ભેદ છે તે આ રીતેઃ (૧) અવગ્રહ (ર) ઇહા (૩) અપાય (૪) ધારણા. અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા. (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસને દ્રિય (૩) ઘાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રેત્રેન્દ્રિય (૬) મનને ,, ૬×૪=૨૪+૪ વ્યંજનાવગ્રહના=૨૮ ભેદ મતિજ્ઞાનના છે. 1 99 Jain Education International "" "" 29 "" "" "" 99 "" ,, "" 27 "" "" For Private & Personal Use Only ,, પ્ર. અર્થાવગ્રહ એટલે શુ? જ. ગ્રાહ્ય વસ્તુ સામાન્ય-વિશેષાત્મક હાવા છતાં અર્થાવગ્રહથી માત્ર સામાન્યરૂપ અનુંજ (વસ્તુનુ) ગ્રહણુ થાય છે. નામ, જાતિ, ક્રિયા, ગુણ, દ્રવ્યની કલ્પનાથી રહિત સામાન્ય વસ્તુનું જ જ્ઞાન જેનાથી થાય તેને અર્થાવગ્રહ કહે છે. દા.ત. આ કંઇક છે. ,, પ્ર. ઇહા એટલે શુ ? જ. વિચારણા કરવી તે. ‘શુ ́ આ સાપ હશે કે દેરડુ ?” પ્ર. અપાય એટલે શું? જ. નિર્ણય કરવા તે. દા.ત. ના ના, આ તે સાપ નથી, દારડુ’જ છે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330