Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 311
________________ ૨૯૨ પ્રાપ્યકારી ઈનિદ્રય ચક્ષુ સિવાય રાર છે એથી વ્યંજનાવગ્રહ પણ ચાર પ્રકારને જ છે. આ ૨૮ પ્રકારનું મતિજ્ઞાન શુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. શ્રતનિશ્રિત મતિજ્ઞાનને શું અર્થ? જ. સંકેતકાળમાં શ્રતને અનુસરવાવાળું જ્ઞાન તે શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય. પણ ઉત્પત્તિ સમયે શ્રતને અનુસરવાનું નથી હોતું. જ્યારે અછુતનિશ્રિત મતિજ્ઞાનમાં તો સંકેતકાળમાં પણ શ્રુતને આધાર રાખવાને નથી. - પ્ર. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન એટલે શું ? જ. શ્રુતને (ગ્રંથને બિલકુલ અભ્યાસ કર્યા વગર સ્વાભાવિક મતિજ્ઞાનાવરણકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતી બુદ્ધિ તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવામાં આવે છે. પ્ર. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના કેટલા ભેદ છે? જ. ચાર ભેદ છે – (૧) ઔત્પાતિકી બુદ્ધિ (૨) કામિકી . બુદ્ધિ (૩) વૈનાયિકી બુદ્ધિ (૪) પરિણામિક બુદ્ધિ. - પ્ર. મતિજ્ઞાનને ક્રમ શું છે? જ. પ્રથમ અવગ્રહ, પછી ઈહા, પછી અપાય અને ત્યારબાદ ધારણા. આ ક્રમે જ મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. : નૈયિક અર્થાવગ્રહ એકજ સમયને છે, જ્યારે વ્યવહારિક અર્થાવગ્રહ અંતમુહૂર્તને છે. વ્યંજનાવગ્રહ પછી તુરતજ થનારે અર્થાવગ્રહ એ એકજ સમયને છે અને તે નાયિક અર્થાવગ્રહ કહેવાય છે. પ્ર. વ્યવહારિક અર્થાવગ્રહ કેને કહેવાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330