Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 308
________________ ૨૮૯ પ્ર. અવધિજ્ઞાનના વિષય કેટલા ? જ. સ રૂપી દ્રવ્યેા અને એના કેટલાક પર્યાયા જાણે. પ્રશ્ન મન:પર્યવ જ્ઞાનના વિષય કેટલે ? જ. અવધિજ્ઞાન કરતાં અનંતમાભાગનું જ મનઃપવ જ્ઞાન જાણી શકે. અવધિજ્ઞાન તા સવરૂપી દ્રવ્યેા જાણે, જ્યારે મનઃપ વજ્ઞાન તેા મનરૂપે પરિણત થયેલા માત્ર મનેાવગ ણાના પુદ્ગલેાનેજ જાણે. પ્ર. કેવળજ્ઞાનના વિષય કેટલા ? જ. કેવળજ્ઞાનને વિષય સદ્રવ્યે અને તેના સ પોંચે છે. અર્થાત્ સદ્રવ્ય, સ ક્ષેત્ર, સવકાળ અને સ`ભાવ કેવળજ્ઞાનથી જણાય. પ્ર. આ પાંચ જ્ઞાનને ધારણ કરનારાઓમાં કાણુ વધારે ઓછા હાય ? જ. મનઃપ વને ધારણ કરનારા સૌથી ઘેાડા હાય, તેનાથી અવધિજ્ઞાનને ધારણ કરનારા અસંખ્યાતગુણા હાય, તેથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને ધારણ કરના વિશેષ હાય, ( પરસ્પર તુલ્ય હાય) તેથી કેવળજ્ઞાનને ધારણ કરનારા અનંતગુણા હાય. પ્ર. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ ચાર ગતિમાંથી કયી ગતિમાં હાય ? જ. ચારે ગતિમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હાય. પ્ર. અવધિજ્ઞાન કી ગતિમાં હોય જ. અવધિજ્ઞાન પણ ચારે ગતિમાં હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330