Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 16
________________ જગદ્ગુરુ આ.શ્રી હીરવિજયસૂરિ વિષયક પ્રગટ-અપ્રગટ કૃતિઓની સૂચિ કાન્તિભાઈ બી. શાહ [આ સૂચિમાં કર્તાનામ–કૃતિનામ-અન્ય માહિતી એ ક્રમ રાખ્યો છે. કર્તાના વર્ણાનુક્રમે એની ગોઠવણી કરી છે. કૃતિ જે ભાષામાં છે એનો નિર્દેશ કૃતિ પછી ગોળ કૌંસમાં સંક્ષેપમાં કર્યો છે.] અજ્ઞાત, હીરવિજયસૂરિકી સ્તુતિ (હિં), પ્રકાશિત ઃ આત્માનંદ જૈન સભા, અંબાલા, ૧૯૨૪ અજ્ઞાત, હીરવિજયસૂરિ કથાચિરત્ર (ગુ.), ગાથા ૫૦૦, લે.સં. ૨૦મું શતક હસ્તપ્રત ઃ લા.૬. ૨૭૮૫૨ અજ્ઞાત, હીરવિજયસૂરિ પ્રબંધ (ગુ.), ગાથા ૩૯૫, હસ્તપ્રત : લા.દ.ખ. ૭૮૫૪, ૨૩૮૯૧, ૨૫૫૯૭, ૨૫૭૨૬, ૨૬૦૪૮, ૨૫૭૮૧ અજ્ઞાત, હીરસૂરિ પ્રબંધ (ગદ્ય) (ગુ.), લે.સં. ૧૯મું શતક, હસ્તપ્રત : લા.૬. ૨૫૭૪૭, પત્ર ૨૩ પ્રકાશિત : હીર સ્વાધ્યાય' મહાબોધિવિજયજી, આરાધના ટ્રસ્ટ, મુંબઈ-૨, પૃ.૫૧, સં. ૨૦૫૩ (ઈ.સ.૧૯૯૭) ભા.૧, સંપા. મુનિશ્રી પ્રકા.શ્રી જિનશાસન અજ્ઞાત, હીરવિજયસૂરિના જીવન અંગે માહિતી (સં), લે.સં. ૧૭મું શતક હસ્તપ્રત ઃ લા.દ. ૩૦૮૪૦ (૨૩), પત્ર ૧૨ અજ્ઞાત, હીરસૂરિકથા (ગુ.), લે.સં. ૨૦મું શતક, હસ્તપ્રત : લા.૬. ૩૦૪૯૭, ૫ત્ર ૧૭ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૩૫-૫૦ અજ્ઞાત, હીરસૂરિચિરત્ર (ગુ.), હસ્તપ્રત : લા.૬. ૭૫૦૧, પત્ર ૨૦ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨-૩૦ અજ્ઞાત, હીરવિજયસૂરિફાગ (ગુ.), કડી ૧૬ હસ્તપ્રત ઃ લા.દ. ૩૨૩૭, ૩૨૩૮૮૨ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૭૮-૭૯ અજ્ઞાત, હીરવિજયસૂરિભાસ (ગુ.), કડી ૮ હસ્તપ્રત : લા.દ. ૩૦૫૦૦/૪ અજ્ઞાત, હીરવિજયસૂરિસંબંધ (ગુ.), લે.સં. ૧૭મું શતક હસ્તપ્રત : લા.દ. ૫૯૪૨, પત્ર ૩ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૩૧-૩૪

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 398