Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 02
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 210
________________ છઠ્ઠા ગણનો ધાતુકોશ - ૪૮૯ કરવું, ૧૧-હણવું. ધ+fક્ષ ૧-તિરસ્કાર કરવો, અપમાન કરવું, ૨આરોપ મુકવો, દોષ દેવો, ૩-નિંદા કરવી, ૪-ફેંકવું, પ-છોડી દેવું, ૬સ્થાપિત કરવું. મા+fક્ષ ૧-આક્ષેપ કરવો, આરોપ મુકવો, ર-તિરસ્કાર કરવો, ૩-આક્રોશ કરવો, ૪-વ્યાકુળ કરવું, પ-ખેચવું, આકર્ષણ કરવું, ૬-તાણવું, ૭-ઝૂંટવી લેવું, ખૂંચવી લેવું, ૮-ગુમાવવું, ૯-ફેંકવું, ૧૦રોકવું, ૧૧-ઠઠ્ઠા મશ્કરી કરવી, ૧૨-સ્વીકારવું. ૩+fક્ષ, ૧-ઊંચે ફેકવું, ર-ઉપાડીને ફેકવું, ૩-ઉછાળવું, ૪-ઊંચું કરવું, પ-ઊંચે લેવું, ૬-ઉપાડવું, ઊંચકવું, ૭-બહાર કાઢવું, ૮-ઉખેડવું, ૯-છેદવું, કાપવું. ૩૫+fક્ષ૧સ્થાપના કરવી, ર-પ્રયત્ન કરવો, ૩-પ્રારંભ કરવો. ત+fક્ષ ૧-રાખવું, મૂકવું, ૨-છોડી દેવું, ૩-અંદર નાખવું, ૪-સ્થાપન કરવું, પોતાને સ્થાને રાખવું, પ-બહાર કાઢવું, ૬-નામ વગેરે ભેદો વડે વસ્તુનું નિરૂપણ કરવું, ૭ફેકી દેવું. પરિક્ષિ૬ ૧-વીંટાળવું, લપેટવું, ર-વ્યાપ્ત કરવું, ૩-તિરસ્કાર કરવો, ૪-ચારે તરફ ફેકવું. પર્યા+fક્ષ ૧-ખેચીને બાંધવું, ૨-બાંધવું. પ્ર+fક્ષન્ ૧-અંદર નાખવું, ૨-ફેકી દેવું, ૩-જોરથી ફેકવું, ૪-છોડવું, ત્યાગ કરવો. વિ+fક્ષ ૧-વિખેરવું, ૨-ફેલાવવું, ૩-દૂર કરવું, ૪-ફેદી દેવું, પપ્રેરવું, પ્રેરણા કરવી. વિનિ+fક્ષ, ૧-દેવું, આપવું, ર-છોડવું. સ+fક્ષ, ૧-સંક્ષેપ કરવો, સંકોચ કરવો, ટૂંકુ કરવું, ર-સંકુચિત થવું, ૩-એકત્ર કરીને મૂકવું, એકઠું કરવું, ૪-આકર્ષણ કરવું, ખેંચવું, પ-ફેંકી દેવી, ૬નષ્ટ કરવું. સમા+fક્ષ૬ ૧-મોકલવું, ર-સ્થળાંતર કરવું સ્થાન બદલવું. (૨૬) + (૬ ૫. સેટ) ૧-ફેંકવું, ર-વેરવું, છૂટું છવાયું નાખવું, ૩-વિખેરવું, ૪-ફેલાવવું. + ૧-ખરી પડવું, ર-હળથી રેખા કરવી, ૩-છૂટું પાડવું, ૪-ફેંકવું, ઉઠાળવું, ઉડાડવું. સવ+ ૧-નીચે ફેંકવું, - દૂર ફેંકવું, ૩-વ્રતથી ભ્રષ્ટ કરવું, ૪-વ્રતથી ભ્રષ્ટ થવું, પ-વ્યાપ્ત કરવું. બા+૧-ચારે તરફ ફેંકવું, ૨-વિસ્તારવું, ૩-ભરી દેવું. ૩+ ૧-એકઠું કરવું, ૨-ઢગલો કરવો, ૩-ખોદવું, ૪-ખોતરવું, કોતરવું, પ-કાપકૂપ કરીને ઠીક કરવું. ૩૫+ ફેંકવું. ૩૫-(૩૫ર્ફી) ૧-લણવું, ૨-કાપવું, ૩-તોડવું,

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298