________________
શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળાની સ્થાપના કરી અનેક સંયમીઓને જ્ઞાનયજ્ઞની સાધના કરવાની
અનુકૂળતા કરી આપનાર શાસનનાયક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા
(ડહેલાવાળા) જ્ઞાનરસિકતાના સાગર, ક્રિયાચુસ્તતાના પાલક, • ગાંભીર્યાદિ ગુણોના ધારક, સમતાના સાગર, સમાધિના પાલક
જ્ઞાનદાન માટે ઉદારદિલ, સંયમપાલન માટે દીવાદાંડી, , કૃપાના ધોધ માટે હિમાલય જેવા, . તીવ્ર અશાતાના ઉદયમાં પણ અપ્રતિમ પ્રસન્નતાવાળા, . પ્રત્યેક સમુદાયમાં સંયમીઓના હૃદયમાં પ્રાપ્ત કરેલ અપૂર્વ
આદરણીયતા વાળા.
તાના
આવા અનેક ગુણોના સાગરની સાક્ષાત્ મૂર્તિ એટલે આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા જેઓશ્રીની કૃપાથી આ સંસ્થામાં મને ૧૬ વર્ષ શાનદાનની શુભ પ્રવૃત્તિ કરાવવા મળી તથા પરમાત્માનો માર્ગ સમજવા માટે જે ઉપકાર
કર્યો તેનો હું તથા મારો પરિવાર આભાર માનીએ છીએ.
દિનેશ
ઈન્દુ
હાર્દિક
નિરાલી