Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 02
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 282
________________ દશમા ગણનો ધાતુકોશ પ૬૧ ૪-માનવું, માન્ય કરવું, અપમાન અપમાન કરવું, તિરસ્કારવું. સવ+માનું અપમાન કરવું, તિરસ્કારવું, (૨૭) સો (૧૦ ૫. સે) ૧-જોવું, દેખવું, ૨-શોભવું, ૩ચળકવું, ચમકવું, ૪-બોલવું, કહેવું. અવનો ૧-અવલોકન કરવું, ઝીણવટથી તપાસવું, ૨-જોવું, દેખવું. બા+નો, પ્ર+નો, વિ+સ્તો, સ+નોજ જોવું, દેખવું. સમ+તો ૧-અવલોકન કરવું, ઝીણવટથી તપાસવું, ૨-જોવું, દેખવું (28). (૨૮) ત (૧૦ ઉ. સેટ) ૧-પ્રશંસા કરવી, વખાણવું, ર-પ્રસિદ્ધ કરવું, જાહેર કરવું, ૩-સંશય કરવો. (૨૯) છત્ (૧૦ ઉ. સે) ૧-ઢાંકવું, આચ્છાદન કરવું, ૨-ઓઢાડવું, ૩-પાથરવું, ૪-છૂપાવવું, સંતાડવું, પ-બંધ કરવું, ૬-બચાવવું, રક્ષણ કરવું. બા+છત્ ઢાંકવું. +છ ઉઘાડવું. ' (૩૦) સત્ (૧૦ આ. સેટ) ૧-લાડ લડાવવા, ૨-રમાડવું, ૩રમવું, ૪-વિલાસ કરવો, પ-ચાહવું, ઈચ્છવું, ૬-પાલન-પોષણ કરવું, ૭રાખવું, સ્થાપન કરવું, મૂકવું. (૩૧) વસ્ (૧૦ ઉ. સે) ૧-ઠગવું, છેતરવું, ર-પસાવવું. (૩૨) યુન્ ૧૦ ઉ. સે) ૧-સંયુક્ત કરવું, જોડવું, ર-બાંધવું, ૩કાબૂમાં રાખવું, વશ રાખવું, ૪-ભેળસેળ કરવું, પ-એકઠું કરવું, ૬યોજના કરવી. નિયુન્ ૧-નીમવું, ૨-કાબૂમાં રાખવું. (૩૩) મ (૧૦ છે. સે) ૧-પૂજવું, ર-સ્તુતિ કરવી, ૩-વખાણવું, ૪-સત્કાર કરવો, પ-વિભૂષિત કરવું, ૬-સુધારવું, સંસ્કારિત કરવું, ૭સેવા કરવી, ૮-શોભવું, ૯-ચળકવું. અને ૧-જય-જયકાર કરવો, ૨-જય-જયકાર માનવો. સમૂ+નવું સ્થાપન કરવું, સ્થિર કરવું. (૩૪) સત્ (૧૦ ઉ. સેટ) ૧-જવું, ર-સામું થવું, ૩-હુમલો કરવો, આક્રમણ કરવું૪-ચંડાઈ કરવી, પ-પ્રાપ્ત કરવું, મેળવવું. (-) કારિત કરવું ? ગ ૧૦. સં

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298