________________
છઠ્ઠા ગણનો ધાતુકોશ
- ૪૮૯ કરવું, ૧૧-હણવું. ધ+fક્ષ ૧-તિરસ્કાર કરવો, અપમાન કરવું, ૨આરોપ મુકવો, દોષ દેવો, ૩-નિંદા કરવી, ૪-ફેંકવું, પ-છોડી દેવું, ૬સ્થાપિત કરવું. મા+fક્ષ ૧-આક્ષેપ કરવો, આરોપ મુકવો, ર-તિરસ્કાર કરવો, ૩-આક્રોશ કરવો, ૪-વ્યાકુળ કરવું, પ-ખેચવું, આકર્ષણ કરવું, ૬-તાણવું, ૭-ઝૂંટવી લેવું, ખૂંચવી લેવું, ૮-ગુમાવવું, ૯-ફેંકવું, ૧૦રોકવું, ૧૧-ઠઠ્ઠા મશ્કરી કરવી, ૧૨-સ્વીકારવું. ૩+fક્ષ, ૧-ઊંચે ફેકવું, ર-ઉપાડીને ફેકવું, ૩-ઉછાળવું, ૪-ઊંચું કરવું, પ-ઊંચે લેવું, ૬-ઉપાડવું, ઊંચકવું, ૭-બહાર કાઢવું, ૮-ઉખેડવું, ૯-છેદવું, કાપવું. ૩૫+fક્ષ૧સ્થાપના કરવી, ર-પ્રયત્ન કરવો, ૩-પ્રારંભ કરવો. ત+fક્ષ ૧-રાખવું, મૂકવું, ૨-છોડી દેવું, ૩-અંદર નાખવું, ૪-સ્થાપન કરવું, પોતાને સ્થાને રાખવું, પ-બહાર કાઢવું, ૬-નામ વગેરે ભેદો વડે વસ્તુનું નિરૂપણ કરવું, ૭ફેકી દેવું. પરિક્ષિ૬ ૧-વીંટાળવું, લપેટવું, ર-વ્યાપ્ત કરવું, ૩-તિરસ્કાર કરવો, ૪-ચારે તરફ ફેકવું. પર્યા+fક્ષ ૧-ખેચીને બાંધવું, ૨-બાંધવું. પ્ર+fક્ષન્ ૧-અંદર નાખવું, ૨-ફેકી દેવું, ૩-જોરથી ફેકવું, ૪-છોડવું, ત્યાગ કરવો. વિ+fક્ષ ૧-વિખેરવું, ૨-ફેલાવવું, ૩-દૂર કરવું, ૪-ફેદી દેવું, પપ્રેરવું, પ્રેરણા કરવી. વિનિ+fક્ષ, ૧-દેવું, આપવું, ર-છોડવું. સ+fક્ષ, ૧-સંક્ષેપ કરવો, સંકોચ કરવો, ટૂંકુ કરવું, ર-સંકુચિત થવું, ૩-એકત્ર કરીને મૂકવું, એકઠું કરવું, ૪-આકર્ષણ કરવું, ખેંચવું, પ-ફેંકી દેવી, ૬નષ્ટ કરવું. સમા+fક્ષ૬ ૧-મોકલવું, ર-સ્થળાંતર કરવું સ્થાન બદલવું.
(૨૬) + (૬ ૫. સેટ) ૧-ફેંકવું, ર-વેરવું, છૂટું છવાયું નાખવું, ૩-વિખેરવું, ૪-ફેલાવવું. + ૧-ખરી પડવું, ર-હળથી રેખા કરવી, ૩-છૂટું પાડવું, ૪-ફેંકવું, ઉઠાળવું, ઉડાડવું. સવ+ ૧-નીચે ફેંકવું, - દૂર ફેંકવું, ૩-વ્રતથી ભ્રષ્ટ કરવું, ૪-વ્રતથી ભ્રષ્ટ થવું, પ-વ્યાપ્ત કરવું. બા+૧-ચારે તરફ ફેંકવું, ૨-વિસ્તારવું, ૩-ભરી દેવું. ૩+ ૧-એકઠું કરવું, ૨-ઢગલો કરવો, ૩-ખોદવું, ૪-ખોતરવું, કોતરવું, પ-કાપકૂપ કરીને ઠીક કરવું. ૩૫+ ફેંકવું. ૩૫-(૩૫ર્ફી) ૧-લણવું, ૨-કાપવું, ૩-તોડવું,