Book Title: Gurutattvavinischay Part 2
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 5
________________ પ્રકાશકીય નિવેદન પરમ પૂજ્ય, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીની પ્રેરણાદાયી, વિવિધ વિષયો પરના સાહિત્યિક ગ્રંથરચનાઓના અનુવાદ કરીને સામાન્ય જનસમાજ સુધી પહોંચાડવાના પ્રશસ્ત પ્રયાસે થઈ રહ્યા છે. તેમાં અમારો નમ્ર ફાળે આપવા માટે સિદ્ધાન્ત મહેદધિ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબના પટ્ટાલંકાર, પરમગીતાર્થ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન પ. પૂ. ગણિવર્ય શ્રી લલિતશેખર વિજયજી સાહેબના શિષ્ય પ. પૂ. ગણિવરશ્રીરાજશેખર વિજયજી મ. સાહેબે કરેલ “ગુરુતત્વવિનિશ્ચય–ના ગુજરાતી ભાવાનુવાદનો ભાગ પહેલો ? ઉલ્લાસ ૧-૨ વિક્રમ સં. ૨૦૪૧માં પ્રકાશિત કર્યો હતો. હવે તે જ ગ્રંથના ભાવાનુવાદને ભાગ બીજે ઃ ઉલાસ ૩-૪ પ્રકાશિત કરીને આ કાર્ય સંપન્ન થતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી દાદર જેન પષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન તરફથી અંકે રૂપિયા ૫૦૦૦) તેમજ શ્રી વિલેપારલા તાંબર મૂર્તિપૂજક જૈનસંઘ અને ચેરીટીઝ તરફથી અંકે રૂપિયા ૫૦૦૦) અમારી સંસ્થાને આ ગ્રંથના પ્રકાશન માટે મળ્યા છે તેનો સાભાર સ્વીકાર કરવામાં આવે છે. ઉપકાર સ્મૃતિ: આયંબીલ વર્ધમાન તપની ઓળીના આરાધક અને “ધર્મ સંગ્રહ આદિ અનેક ગ્રંથના ભાષાંતરકાર પ.પૂઆચાર્યદેવ શ્રીમદ્વિજય ભદ્રંકર સૂરિ મહારાજે આ ગ્રંથના બીજા ભાગને ભાવાનુવાદ છપાયા પહેલાં તપાસીને આ ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. લિ. જયાત” ઈરલા બ્રીજ ૧૦૫, સ્વામી વિવેકાનંદ માર્ગ વિલેપારલે (પશ્ચિમ) મુંબઈ-૪૦૦૦૧૬. તા. ૨૫-૩-૮૭. ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી, પ્રકાશક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 294