Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 321
________________ श्रीगच्छाचारप्रकीर्णकम भयवं ! केहिं लिंगेहिं, सूरिं उम्मग्गपट्ठियं । वियाणिज्जा छउमत्थे, मुणी ! तं मे निसामय ॥९॥ सच्छंदयारिं दुस्सीलं, आरंभेसु पवत्तयं । पीढयाइपडिबद्धं, आउक्कायविहिंसगं ॥१०॥ मूलुत्तरगुणब्भटुं, सामायारीविराहयं । अदिन्नालोयणं निच्चं, निच्चं विगहपरायणं ॥११॥ छत्तीसगुणसमण्णागएण तेणवि अवस्स कायव्वा । परसक्खिया विसोही, सुटुवि ववहारकुसलेण ॥१२॥ भगवन् ! कैलिङ्गः, सूरिमुन्मार्गप्रस्थितम् । विजानीयात् छद्मस्थः, मुने ! तन्मे निशामय ॥९॥ स्वच्छन्दचारिणं दुःशीलमारम्भेषु प्रवर्तकम्। . पाठकादिप्रतिबद्धं, अप्कायविहिंसकम् ॥१०॥ मूलोत्तरगुणभ्रष्टं, सामाचारीविराधकम् । अदत्तालोचनं नित्यं, नित्यं विकथापरायणम् ॥११॥ षट्त्रिंशद्गुणसमन्वागतेन तेनापि अवश्यं कर्तव्या । परसाक्षिका विशोधिः सुष्ट्वपि व्यवहारकुशलेन ॥१२॥ ૯. હે ભગવન્! છબસ્થમુનિ કયા ચિન્હોથી ઉન્માર્ગગામી આચાર્યને જાણી શકે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીગુરૂ કહે છે કે હે મુનિ!તે ચિન્હો હું કહું છું તે સાંભળ. ૧૦-૧૧. પોતાની મરજી મુજબ વર્તનાર, દુષ્ટ આચારવાનું, આરંભમાં પ્રવર્તાવનાર, પીઠ ફલક આદિમાં પ્રતિબદ્ધ, અપ્લાયની હિંસા કરનાર, મૂળ અને ઉત્તર ગુણથી ભ્રષ્ટ થએલ, સામાચારીનો વિરાધક, હમેશાં ગુરૂ આગળ આલોચના નહિ કરનાર, અને રાજકથા આદિ વિકથાઓમાં નિત્ય તત્પર હોય તે આચાર્ય અધમ જાણવા. ૧૨. છત્રીસ ગુણયુક્ત અને અતિશય વ્યવહાર કુશળ એવા પણ આચાર્ય બીજાની સાક્ષીએ આલોચનારૂપ વિશુદ્ધિ કરવી, ૧૨

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358