Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 341
________________ श्रीगच्छाचारप्रकीर्णकम् पुप्फाणं बीआणं, तयमाईणं च विविहदव्वाणं । संघट्टण परिआवण, जत्थ न कुज्जा तयं गच्छं ॥८१॥ हासं खेड्डा कंदप्प, नाहियवायं न कीरए जत्थ । धावण डेवण लंघण-ममकारावण्णउच्चरणं ॥८२॥ जत्थित्थीकरफरिसं, अंतरिअं कारणेऽवि उप्पन्ने । दिट्ठीविसदित्तग्गीविसं व वज्जिज्जए गच्छे ॥८३॥ पुष्पानां बीजानां, त्वगादीनां च विविधद्रव्याणाम् । सङ्घट्टन परितापनं, यत्र न कुर्यात् स गच्छः ॥८१॥ हास्यं खेला कान्दर्पी नास्तिकवादो न क्रियते यत्र । धावनं डेपनं लङ्घनं ममकारः अवर्णोच्चारणम् ॥८२॥ यत्र स्त्रीकरस्पर्शमन्तरितं कारणेऽपि उत्पन्ने दृष्टिविषदीप्ताग्निविषमिव वर्जयेत् गच्छे ॥८३॥ २४ અપવાદપદે સારૂપિક આદિ અથવા શ્રાવકાદિ પાસે યતનાથી તેવું કરાવે. ૮૧-૮૨. પુષ્પ, બીજ, ત્વચા વિગેરે વિવિધપ્રકારના જીવોનો સંઘટ્ટ તથા પરિતાપ આદિ જે ગચ્છમાં મુનિઓથી જરાપણ ન કરાતો હોય તે ગચ્છ જાણવો. तथा हांसी, डीडा, उंदर्य, नास्तिङवाह, सहाणे यडां धोवां, वंडी, जाडा साहि ઠેકવા, સાધુ શ્રાવકઉપર ક્રોધાદિકથી લાંઘણ કરવી, વસ્ત્ર પાત્રાદિપર મમતા, અને અવર્ણવાદનું ઉચ્ચારણ એ વિગેરે જે ગચ્છમાં ન કરાય તે સમ્યગ્ ગચ્છ भगवो. ૮૩. જે ગચ્છની અંદર કારણ ઉત્પન્ન થએ છતે પણ વસ્ત્રાદિનું અન્તર કરીને સ્ત્રીના હાથ આદિનો સ્પર્શ દ્રષ્ટિવિષ સર્પ અને જ્વલાયમાન અગ્નિની પેઠે તજી દેવાતો હોય તે ગચ્છ જાણવો.

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358