Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 345
________________ श्रीगच्छाचारप्रकीर्णकम् __ २८ घणगज्जियहयकुहए-विज्जूदुग्गिज्झगूढहिययाओ । अज्जा अवारिआओ, इत्थीरज्जं न तं गच्छं ॥१५॥ जत्थ समुद्देसकाले, साहूणं मंडलीइ अज्जाओ। गोअम ! ठवंति पाए, इत्थीरज्जं न तं गच्छं ॥१६॥ जत्थ मुणीण कसाया, जगडिज्जंत्तावि परकसाएहिं । निच्छिति समुद्रुउं, सुनिविट्ठो पंगुलो चेव ॥९७॥ धम्मंतरायभीए, भीए संसारगब्भवसहीणं । न ईरंति कसाए, मुणी मुणीणं तयं गच्छं ॥१८॥ घनगर्जितहयकुहकविधुदुर्गाह्यगूढहृदयाः । आर्या अनिवारिता स्त्रीराज्यं न स गच्छः ॥९५|| यत्र समुद्देशकाले साधूनां मण्डल्यां आर्याः । गौतम ! स्थापयन्ति पादौ स्त्रीराज्यं न स गच्छः ॥९६।। यत्र मुनीनां कषायाः झगडिज्जंता अपि परकषायैः । नेच्छन्ति समुत्थातुं सुनिविष्टः पंगुलः चैव ॥९७|| धर्मान्तरायभीताः भीताः संसारगर्भवसतिभ्यः । नोदीरयन्ति कषायान् मुनयः मुनीनां सको गच्छः ॥९८॥ ૯૫. મેઘની ગર્જના-અશ્વ હૃદયગત વાયુ-અને વિધૂતની જેમ દુગ્રંહ્ય ગૂઢહૃદયવાળી આર્યાઓ જે ગચ્છમાં અટકાવરહિત અકાર્ય કરે છે, તે ગર૭ નથી પણ સ્ત્રીનું રાજ્ય છે. ૯૬. જે ગચ્છની અંદર ભોજન સમયે સાધુની મંડળીમાં સાધ્વીઓ આવે છે, હે ગૌતમ! તે ગચ્છ નથી પણ સ્ત્રીઓનું રાજય છે. ૯૭. સુખે બેઠેલા પંગુ માણસની જેમ જે મુનિના કષાયો બીજાના કષાયોવડે પણ ઉદ્દીપન ન થાય, તેને હે ગૌતમ ! ગચ્છ જાણવો. ૯૮. ધર્મના અન્તરાયથી ભય પામેલી અને સંસારની અંદર રહેવાથી ભય

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358