Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
२७
श्रीगच्छाचारप्रकीर्णकम् अइदुल्लह भेसज्जं, बलबुद्धिविवड्ढणंपि पुट्ठिकरं । अज्जालद्धं भुंजइ, का मेरा तत्थ गच्छम्मि ? ॥९२॥
एगो एगिथिए सद्धि, जत्थ चिट्टिज्ज गोयमा ! । संजइए विसेसेण, निम्मेरं तं तु भासिमो ॥९३॥ दढचारित्तं मुत्तं, आइज्जं मइहरं च गुणरासिं । इक्को अज्जावेई, तमणायारं न तं गच्छं ॥९४॥
अतिदुर्लभभैषज्यं, बलबुद्धिविवर्धनमपि पुष्टिकरम् । 'आर्यालब्धं भुज्यते, का मेरा तत्र गच्छे ? ॥९२॥ एक एकाकिस्त्रियाः सार्धं यत्र तिष्ठेत् गौतम ! | संयत्या विशेषेण, निर्मेरं तं तु भाषामहे ॥९३॥ दृढचारित्रां मुक्तां आदेयां महत्तरां च गुणराशिम् । एकाकी अध्यापयति, सोऽनाचारः न स गच्छः ॥९४॥
વિગેરે સાધુઓ કારણવિના પણ ભોગવે, તેને કેવો ગચ્છ કહેવો?
૯૨. બળ અને બુદ્ધિને વધારનાર, પુષ્ટિકારક, અતિદુર્લભ એવું પણ ભૈષજ્ય સાધ્વીએ પ્રાપ્ત કરેલું સાધુઓ ભોગવે, તો તે ગચ્છમાં મર્યાદા ક્યાંથી होय ?
૯૩. જે ગચ્છમાં એકલો સાધુ એકલી સ્ત્રી અથવા સાધ્વી સાથે રહે, તેને હે ગૌતમ ! અમે વિશેષે કરીને મર્યાદારહિત ગચ્છ કહીએ છીએ.
८४. दृढयारित्रवाणी, निर्दोली, आह्यवयना, गुएंग समुद्दायवाणी, जेवी પણ મહત્ત૨ા સાધ્વીને જે ગચ્છમાં એકલો સાધુ ભણાવે છે, તે અનાચાર છે, ગચ્છ નથી.

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358