Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
श्रीगच्छाचारप्रकीर्णकम्
- ३६ जत्थ य थेरी तरुणी, थेरी तरुणी अ अंतरे सुअइ। गोअम ! तं गच्छवरं, वरनाणचरित्तआहारं ॥१२३॥ धोइंति कंठिआउ पोयंती तहय दिति पोत्ताणि । गिहिकज्जचिंतगीओ, न हुअज्जा गोअमा ! ताओ ॥१२४॥ खरघोडाइट्ठाणे, वयंति ते वावि तत्थ वच्चंति । वेसत्थी संसग्गी, उवस्सयाओ समीवंमि ॥१२५॥ छक्कायमुक्कजोगा, धम्मकहा विगह पेसण गिहीणं । गिहि निस्सिज्जं वाहिति, संथवं तह करतीओ ॥१२६॥ यत्र च स्थविरा तरुणी, स्थविरा तरुणी च अन्तरिताः । स्वपन्ति गौतम ! तं गच्छवरं वरज्ञानचारित्राधारम् ॥१२३।। धोवन्ति कण्ठिका प्रोतयन्ति तथा च ददति वस्त्राणि । गृहिकार्यचिन्तिकाः न हु आर्या गौतम ! ताः ॥१२४।। खरघोटकादिस्थाने व्रजन्ति ते वापि तत्र व्रजन्ति । वेश्यास्त्रीसंसर्गिः उपाश्रयः समीपे ॥१२५॥ स्वाध्यायमुक्तयोगाः धर्मकथाविकथाप्रेषणगृहिणाम् । गृहिनिषद्यां बाधन्ते संस्तवं कुर्वन्त्यः ॥१२६।। ૧૨૩. જેગચ્છમાં સ્થવિરા પછી તરૂણી અને તરૂણી પછી સ્થવિરાએમએકેકેના અંતરે સૂએ, તે ગચ્છને હે ગૌતમ ! ઉત્તમ જ્ઞાન તથા ચારિત્રનો આધારરૂપ જાણવો.
૧૨૪. જે સાધ્વી કંઠપ્રદેશને પાણીથી ધૂએ, ગૃહસ્થોના મોતી વિગેરે પરોવે, બાળકો માટે વસ્ત્ર આપે, અથવા ઔષધ જડીબુટ્ટી આપે, ગૃહસ્થોની કાર્યચિન્તા ४२, तेने गौतम ! साध्वी नवी .
૧૨૫-૧૨૬ જે સાધ્વી હાથી, ઘોડા, ગધેડા આદિના સ્થાને જાય, અથવા તેઓ તેના ઉપાશ્રયે આવે, વેશ્યા સ્ત્રીનો સંગ કરે અને જેનો ઉપાશ્રય વેશ્યાના ગૃહસમીપે હોય તેને સાધ્વી ન કહેવી. તથા સ્વાધ્યાયયોગથી મુક્ત, ધર્મકથા કહેવામાં વિકથા કરે, ગૃહસ્થોને વિવિધ પ્રેરણા કરે, ગૃહસ્થના આસન પર બેસે અને ગૃહસ્થોનો પરિચય કરે તેને હે ગૌતમ સાધ્વી ન કહેવી.

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358