Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
३९
श्रीगच्छाचारप्रकीर्णकम्
महानिसीहकप्पाओ, ववहाराओ तहेव य । साहुसाहुणिअट्ठाए, गच्छायारं समुद्धियं ॥१३५॥
पढंतु साहुणो एयं, असज्झायं विवज्जिरं । उत्तमं सुयनिस्संदं, गच्छायारं सुउत्तमं ॥१३६॥ गच्छायारं सुणित्ताणं, पठित्ता भिक्खुभिक्खुणी । कुणंतु जं जहाभणियं इच्छंता हियमप्पणो ॥ १३७॥ ॥ इति श्रीगच्छाचारप्रकीर्णकं समाप्तम् ॥
महानिशीथकल्पात् व्यवहारात् तथैव च । साधुसाध्वीनामर्थाय गच्छाचारः समुद्धृतः ॥१३५॥ पठन्तु साधवः एतद् अस्वाध्यायिकं विवर्ज्य | उत्तमं श्रुतनिस्यन्दं गच्छाचारं सूत्तमम् ॥१३६॥ गच्छाचारं श्रुत्वा पठित्वा भिक्षवः भिक्षुण्यः । कुर्वन्तु यद्यथा भणितमिच्छन्तः हितमात्मनः ॥१३७॥
उपसंहार.
૧૩૫-૧૩૭. મહાનિશીથકલ્પ અને વ્યવહારભાષ્યમાંથી સાધુ-સાધ્વીઓના માટે આ ગચ્છાચાર પ્રકરણ ઉષ્કૃત કરેલ છે. પ્રધાનશ્રુતના રહસ્યભૂત એવું આ અતિ ઉત્તમ ગચ્છાચાર પ્રકરણ અસ્વાધ્યાય કાળ વર્જિને સાધુ-સાધ્વીઓએ ભણવું. આ ગચ્છાચાર સાધુ-સાધ્વીઓએ ગુરૂમુખે વિધિપૂર્વક સાંભળીને અથવા ભણીને આત્મહિત ઇચ્છનારાએ જેમ અહીં કહ્યું છે તેમ કરવું.
ઇતિશ્રી ગચ્છાચાર પ્રકીર્ણકનો ગુજરાતી અનુવાદ સંપૂર્ણ.

Page Navigation
1 ... 354 355 356 357 358