Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 339
________________ श्रीगच्छाचारप्रकीर्णकम् मुणिणं नाणाभिग्गह- दुक्करपच्छित्तमणुचरंताणं । जायइ चित्तचमक्कं, देविंदाणंपि तं गच्छं ॥७४॥ पुढविदगअगणिमारुअ-वाउवणस्सइतसाण विविहाणं । मरणंतेऽवि न पीडा, कीरइ मणसा तयं गच्छं ॥७५॥ खज्जूरिपत्तमुंजेण, जो पमज्जे उवस्सयं । नो दया तस्स जीवेसु, सम्मं जाणाहि, गोयमा ! ॥७६ ॥ २२ मुनीनां नानाभिग्रह-दुष्करप्रायश्चितमनुचरन्तानाम् । जायते चित्तचमत्कारो देवेन्द्राणामपि स गच्छः ॥७४॥ पृथिदकाग्निमारुत-वायु वनस्पतित्रसानां विविधानाम् । मरणान्तेऽपि न पीडा क्रियते मनसा सको गच्छः ॥७५॥ खर्जूरीपत्रेन मुंजेन य उपाश्रयं प्रमार्जयति । न दया तस्य जीवेषु, सम्यग् जानीहि गौतम ! ॥७६॥ આદિનું નામ ગ્રહણ કરવામાં પણ, ભય પામે, તથા ભોજન અનંતર પાત્રાદિ સાફ કરવારૂપ કલ્પ, અને અપાનાદિ ધોવારૂપ ત્રેપ એ ઉભયમાં સાવધાન હોય, વિનયવાન હોય, નિશ્ચળ ચિત્તવાળા હોય, હાંસી-મશ્કરી કરવાથી રહિત, વિકથાથી મુક્ત, વગરવિચાર્યું નહિ કરનારા, અશનાદિ માટેવિચરનારા, અથવા ઋજુ આદિ આઠ પ્રકારની ગોચરભૂમિ માટે વિહરનારા, વિવિધ પ્રકારના અભિગ્રહ તથા દુષ્કર પ્રાયશ્ચિત્ત આચરનારા મુનિઓ જે ગચ્છમાં હોય, તે દેવેન્દ્રોને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ગૌતમ ! એવા ગચ્છનેજ ગચ્છ જાણવો. ७५. पृथ्वी, अय्, अग्नि, वायु अने वनस्पति तथा विविधप्रारना બેઇન્દ્રિય આદિ ત્રસ જીવોને જયાં મરણાંતે પણ મનથી પીડા ન કરાય, હે ગૌતમ ! तेने वास्तवि गछ भएावो. તે ૭૬. ખજુરી અને મુંજની સાવરણીથી જે સાધુ ઉપાશ્રયને પ્રમાર્જે છે, સાધુને જીવો૫૨ બિલકુલ દયા નથી, એમ હે ગૌતમ ! તું સારી પેઠે સમજ.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358