________________
श्रीगच्छाचारप्रकीर्णकम पज्जलियं हुयवहं दुटुं ( दटुं), निस्संको तत्थ पविसिउं । अत्ताणं निद्दहिज्जाहि, नो कुसीलस्स अदिन्नए ॥४९॥ पजलंति जत्थ धगधगस्स गुरुणा वि चोइए सीसा । रागदोसेणवि अणुसएण तं गोयम ! न गच्छं ॥५०॥ गच्छो महाणुभावो, तत्थ वसंताण निज्जरा विउला । सारणवारणचोअणमाईहिं न दोसपडिवत्ती ॥५१॥
प्रज्वलितं हुतवहं दृष्ट्वा, निःशङ्कं तत्र प्रविश्य । आत्मानं निर्दहेत् नैव कुशीलमालीयेत् ॥४९॥ प्रज्वलन्ति यत्र धगधगायमानं गुरुणापि नोदिते शिष्याः । रागद्वेषेणापि अनुशयेन स गौतम ! न गच्छः ॥५०॥ गच्छो महानुभावस्तत्र वसतां निर्जरा विपुला। स्मारणावारणाचोदनादिभिर्न दोषप्रतिपत्तिः ॥५१॥
દેવો, કારણ કે મુસાફરીના માર્ગમાં ડાકુઓ જેમ વિદ્ભકારી છે, તેમ તેઓ મોક્ષમાર્ગમાં વિદ્ભકારી છે. ૪૮
૪૯. દેદીપ્યમાન અગ્નિને સળગતો જોઇ તેમાં નિઃશંકપણે પોતાને ભસ્મીભૂત કરી નાખે, પરંતુ કુશીલીયાનો આશ્રય કદી પણ ન કરે.
૫૦. જે ગચ્છની અંદર ગુરૂએ પ્રેરણા કરેલા શિષ્યો, રાગદ્વેષ તથા પશ્ચાતાપવડે ધગધગાયમાન અગ્નિની પેઠે સળગી ઉઠે છે, તેને હે ગૌતમ ! ગચ્છ ન સમજવો.
૫૧. ગચ્છ મહાપ્રભાવશાળી છે, કારણ કે તેમાં રહેનારાઓને મોટી નિર્જરા થાય છે, સારણા-વારણા ને પ્રેરણા આદિવડે તેમને દોષની પ્રાપ્તિ પણ થતી नथी.