Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
श्रीगच्छाचारप्रकीर्णकम् वज्जेह अप्पमत्ता, अज्जासंसग्गि अग्गिविससरिसं । अज्जाणुचरो साहू, लहइ अकित्तिं खु अचिरेण ॥६३॥ थेरस्स तवस्सिस्स व, बहुस्सुअस्स व पमाणभूयस्स। अज्जासंसग्गीए, जणजंपणयं हविज्जाहि ॥६४॥ किं पुण तरुणो अबहुस्सुओ अ नयवि हु विगिट्ठतवचरणो। अज्जासंसग्गीए, जणपणयं न पाविज्जा ? ॥६५॥
वर्जयताप्रमत्ता-आर्यासंसर्गीः अग्निविषसदृशीः । आर्यानुचरः साधु-र्लभतेऽकीर्ति खु अचिरेण ॥६३।। स्थविरस्य तपस्विनो वा, बहुश्रुतस्य वा प्रमाणभूतस्य । आर्यासंसर्या जनवचनीयता भवेत् ॥६४॥ किं पुनस्तरुणोऽबहुश्रुतश्च न चापि हु विकृष्टतपश्चरणः ।
आर्यासंसर्या जनवचनीयतां न प्राप्नुवत् ॥६५।। થાય, તો પણ સાધ્વીએ લાવેલો આહાર વગર વિચારે ન ખાય, તેને હે ગૌતમ! વાસ્તવિક ગચ્છ કહેલ છે. તથા જે ગચ્છમાં સાધ્વીઓની સાથે યુવાન તો શું, પણ જેના દાંત પડી ગએલા છે એવા વૃદ્ધ મુનિઓ પણ આલાપ સંલાપ ન કરે, અને સ્ત્રીઓના અંગોપાંગનું ચિત્તવન ન કરે, તે વાસ્તવિક ગચ્છ છે.
૬૩. રે ! અપ્રમાદી મુનિઓ ! તમે અગ્નિ અને વિષસમાન સાધ્વીનો સંસર્ગ તજી ઘો, કારણકે સાધ્વીને અનુસરનારો સાધુ થોડાજ કાળમાં જરૂર અપકીર્તિ પામે છે.
६४-६५. वृद्ध, तपस्वी, बहुश्रुत, सर्वनने मान्य, सेवा ५५ मुनिने સાધ્વીનો સંસર્ગ લોકની નિંદાનો હેતુ થાય છે, તો પછી જે યુવાન, અબહુશ્રુત, થોડો તપ કરનાર એવા મુનિને આર્યાનો સંસર્ગ લોકનિંદાનો હેતુ કેમ ન થાય?

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358