Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 331
________________ श्रीगच्छाचारप्रकीर्णकम् परमत्थओ विसं नो तं, अमयरसायणं खु तं । निव्विग्घं जं न तं मारे, मओऽवि अमयस्समो ॥ ४५ ॥ अगीयत्थस्स वयणेणं, अमियंपि न घुंटए । जेण नो तं भवे अमयं, जं अगीयत्थदेसियं ॥ ४६ ॥ परमत्थओ न तं अमयं, विसं हालाहलं खु तं । न तेण अजरामरो हुज्जा, तक्खणा निहणं वए ॥४७॥ अगीयत्थकुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गस्सिमे विग्घे, पहंमी तेणगे जहा ॥४८॥ परमार्थतो विषं न तदमृतरसायनं खलु तत् । निर्विघ्नं यद् न तद् मारयति मृतोऽपि अमृतसमः ॥४५॥ अगीतार्थस्य वचनेनामृतमपि न पिबेत् । येन न तद् भवेदमृतं यदगीतार्थदेशितम् ॥४६॥ परमार्थतो न तदमृतं, विषं हालाहलं खलु तत् । न तेनाजरामरो भवेत्, तत्क्षणात् निधनं व्रजेत् ॥४७॥ अगीतार्थकुशीलैः सङ्गं त्रिविधेन व्युत्सृजेत् । मोक्षमार्गस्येमे विघ्नाः पथि स्तेना यथा ॥४८॥ १४ પી જાય અને મરણ પમાડે એવા પદાર્થને પણ ખાઈ જાય. કારણકે વાસ્તવિક રીતે એ ઝેર તે ઝેર નથી, પરંતુ અમૃતસમાન રસાયણ હોય છે; નિર્વિઘ્નકારી છે, તે મારતું નથી. કદાચ મરણ પામે છે, તોપણ તે અમરસમાન થાય છે. ૪૬-૪૭. અગીતાર્થના વચને કોઈ અમૃત પણ ન પીવે, કારણકે તે અગીતાર્થે બતાવેલું વાસ્તવિક અમૃત નથી. પરમાર્થથી તે અમૃત ન હોવાથી ખરેખર હળાહળ ઝેર છે, તેથી કરીને અજરામર ન થાય, પણ તેજ વખતે વિનાશ પામે. ૪૮. અગીતાર્થ અને કુશીલીયા આદિનો સંગ મન-વચન-કાયાથી તજી

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358