________________
श्रीगच्छाचारप्रकीर्णकम् जह सुकुसलोऽवि विज्जो, अण्णस्स कहेइ अत्तणो वाहि। विज्जुवएसं सुच्चा, पच्छा सो कम्ममायरइ ॥१३॥ देसं खित्तं तु जाणित्ता, वत्थं पत्तं उवस्सयं । संगहे साहुवग्गं च, सुत्तत्थं च निहालई ॥१४॥ संगहोवग्गहं विहिणा, न करेइ अ जो गणी। समणं समणिं तु दिक्खित्ता, सामायारिं न गाहए ॥१५॥ बालाणं जो उ सीसाणं, जीहाए उवलिंपए। न सम्ममग्गं गाहेइ, सो सूरी जाण वेरिओ ॥१६॥ यथा सुकुशलोऽपि वैद्योऽन्यस्य कथयति आत्मनो व्याधिम् । वैद्योपदेशं श्रुत्वा, पश्चात् स कर्म आचरति ॥१३॥ देशं क्षेत्रं तु ज्ञात्वा वस्त्रं पात्रं उपाश्रयं । संगृह्णीत साधुवर्गं च, सूत्रार्थं च निभालयति ॥१४॥ संग्रहोपग्रहं विधिना, न करोति च यो गणी। श्रमणं श्रमणी तु दीक्षित्वा, सामाचारी न ग्राहयेत् ॥१५॥ बालानां यः पुनः शिष्याणां, जिह्वया उपलिम्पेत् । न सम्यग् मार्ग ग्राहयति, स सूरिर्जानीहि वैरी ॥१६।।
૧૩. જેમ અતિશય કુશળ એવો પણ વૈદ્ય પોતાની વ્યાધિ બીજા વૈદ્યને જણાવે છે, અને તે વૈદ્ય કહેલું સાંભળીને પછી તે વ્યાધિના પ્રતિકારરૂપ કર્મ આચરે છે, તેમ આલોચક સૂરિ પણ અન્ય પાસે પોતાનું પાપ પ્રગટ કરે છે અને તેમણે આપેલું તપ વિધિપૂર્વક અંગીકાર કરે છે. ૧૩
१४. देश-क्षेत्र-द्रव्य- माने माने वस्त्र, पात्र, ७५॥श्रय तथा સાધુ સાધ્વીના સમૂહને સંગ્રહ કરે, અને સૂત્રાર્થનું ચિંતવન કરે, તે સારા આચાર્ય જાણવા. ૧૪
૧૫-૧૬ જે આચાર્ય આગમોક્ત વિધિપૂર્વક શિષ્યનો સંગ્રહ અને તેમને