________________
श्रीगच्छाचारप्रकीर्णकम् तित्थयरसमो सूरी, सम्मं जो जिणमयं पयासेइ । आणं अइक्कमंतो, सो काउरिसो न सप्पुरिसो ॥२७॥ भट्ठायारो सूरी १, भट्ठायाराणुविक्खओ सूरी। उम्मग्गठिओ सूरी ३, तिन्निवि मग्गं पणासंति ॥२८॥ उम्मग्गठिए सम्मग्ग-नासए जो उसेवए सूरिं । निअमेणं सो गोयम ! अप्पं पाडेइ संसारे ॥२९॥ उम्मग्गठिओ एक्को विनासए भव्वसत्तसंघाए । तं मग्गमणुसरंतं, जह कुत्तारो नरो होइ ॥३०॥ तीर्थकरसमः सूरिः सम्यग् यो जिनमतं प्रकाशयति । आज्ञामतिक्रामन् स, कापुरुषः न सत्पुरुषः ॥२७॥ भ्रष्टाचारः सूरिभ्रष्टाचारोपेक्षकः सूरिः । उन्मार्गस्थितः सूरिस्त्रयोऽपि मार्ग प्रणाशयन्ति ॥२८॥ उन्मार्गस्थितान् सन्मार्गनाशकान् यस्तु सेवते सूरीन् । नियमेन स गौतम ! आत्मानं पातयति संसारे ॥२९।। उन्मार्गस्थित एकोऽपि नाशयति भव्यसत्त्वसङ्घातान् ।
तन्मार्गमनुसरन्तः यथा कुतारो नरो भवति ॥३०॥ મોક્ષદાયક છે; એજ આચાર્ય ભવ્યજીવને ચડ્યુસમાન કહેલ છે, કે જે જિનેશ્વરે બતાવેલ અનુષ્ઠાન યથાર્થપણે બતાવે છે.
૨૭. જે આચાર્ય સમ્યફ પ્રકારે જિનમત પ્રકાશે છે તે તીર્થકર સમાન છે, અને જે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે કાપુરૂષ છે, સપુરૂષ નથી.
૨૮. ભ્રષ્ટચારી આચાર્ય, ભ્રષ્ટાચારી સાધુની ઉપેક્ષા કરનાર આચાર્ય, અને ઉન્માર્ગમાં રહેલ આચાર્ય, આ ત્રણે જ્ઞાનાદિ મોક્ષમાર્ગનો નાશ કરે છે.
૨૯. ઉન્માર્ગમાં રહેલ અને સન્માર્ગનો નાશ કરનાર આચાર્યને જે સેવે છે, હે ગૌતમ! જરૂર તે પોતાના આત્માને સંસારમાં પાડે છે.
૩૦. જેમ અયોગ્ય તારનાર માણસ ઘણાને ડુબાડે છે, તેમ ઉન્માર્ગમાં રહેલ