Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 324
________________ श्रीगच्छाचारप्रकीर्णकम् नाणम्मि दंसणम्मि य, चरणम्मि य तिसु वि समयसारेसु। चोएइ जो ठवेडं, गणमप्याणं च सो अ गणी ॥२०॥ पिंडं उवहिं सिज्जं, उग्गमउप्पायणेसणासुद्धं । चारित्तरक्खणट्ठा, सोहिंतो होइ सचरित्ती ॥२१॥ अप्परिस्सावि सम्मं, समपासी चेव होइ कज्जेसुं । सो रक्खइ चक्टुं पिव, सबालवुड्डाउलं गच्छं ॥२२॥ ज्ञाने दर्शने च चरणे च त्रिष्वपि समयसारेषु । नोदयति यः स्थापयितुं, गणमात्मानं च स च गणी ॥२०॥ पिण्डमुपधि शय्यां, उद्गमोत्पादनैषणाशुद्धम् । चारित्ररक्षणार्थं, शोधयन् भवति सचारित्री ॥२१॥ अपरिश्रावी सम्यक्, समदर्शी चैव भवति कार्येषु । स रक्षति चक्षुरिव, सबालवृद्धाकुलं गच्छम् ॥२२॥ ઉત્તમ તથા અધમ આચાર્યનું સ્વરૂપ. ૨૦. પ્રવચન પ્રધાન જ્ઞાનાચાર-દર્શનાચારને ચારિત્રાચાર એ ત્રણમાં, તેમજ તપાચાર અને વીર્યાચારમાં એ પંચવિધ આચારમાં, પોતાને તથા ગચ્છને સ્થિર કરવાને જે પ્રેરણા કરે તે આચાર્ય કહેવાય છે. ૨૦ ૨૧. ચાર પ્રકારનો પિંડ-ઉપધિ-અને શવ્યા આ ત્રણેને, ઉદ્દગમ, ઉત્પાદન અને એષણાવડે શુદ્ધ ચારિત્રની રક્ષા માટે, ગ્રહણ કરે તે ખરો સંયમી છે. ૨૨. અપરિશ્રાવી (બીજાએ કહેલું ગુહ્ય ન પ્રગટ કરનાર) અને સર્વથા પ્રકારે સર્વ કાર્યોમાં અવિપરીત જોનાર હોય તે, ચક્ષુની જેમ, બાળક અને વૃદ્ધથી સંકીર્ણ ग७ने २क्षे छ.. . . -----

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358