________________
श्रीगच्छाचारप्रकीर्णकम् नाणम्मि दंसणम्मि य, चरणम्मि य तिसु वि समयसारेसु। चोएइ जो ठवेडं, गणमप्याणं च सो अ गणी ॥२०॥ पिंडं उवहिं सिज्जं, उग्गमउप्पायणेसणासुद्धं । चारित्तरक्खणट्ठा, सोहिंतो होइ सचरित्ती ॥२१॥ अप्परिस्सावि सम्मं, समपासी चेव होइ कज्जेसुं । सो रक्खइ चक्टुं पिव, सबालवुड्डाउलं गच्छं ॥२२॥
ज्ञाने दर्शने च चरणे च त्रिष्वपि समयसारेषु । नोदयति यः स्थापयितुं, गणमात्मानं च स च गणी ॥२०॥ पिण्डमुपधि शय्यां, उद्गमोत्पादनैषणाशुद्धम् । चारित्ररक्षणार्थं, शोधयन् भवति सचारित्री ॥२१॥ अपरिश्रावी सम्यक्, समदर्शी चैव भवति कार्येषु । स रक्षति चक्षुरिव, सबालवृद्धाकुलं गच्छम् ॥२२॥
ઉત્તમ તથા અધમ આચાર્યનું સ્વરૂપ. ૨૦. પ્રવચન પ્રધાન જ્ઞાનાચાર-દર્શનાચારને ચારિત્રાચાર એ ત્રણમાં, તેમજ તપાચાર અને વીર્યાચારમાં એ પંચવિધ આચારમાં, પોતાને તથા ગચ્છને સ્થિર કરવાને જે પ્રેરણા કરે તે આચાર્ય કહેવાય છે. ૨૦
૨૧. ચાર પ્રકારનો પિંડ-ઉપધિ-અને શવ્યા આ ત્રણેને, ઉદ્દગમ, ઉત્પાદન અને એષણાવડે શુદ્ધ ચારિત્રની રક્ષા માટે, ગ્રહણ કરે તે ખરો સંયમી છે.
૨૨. અપરિશ્રાવી (બીજાએ કહેલું ગુહ્ય ન પ્રગટ કરનાર) અને સર્વથા પ્રકારે સર્વ કાર્યોમાં અવિપરીત જોનાર હોય તે, ચક્ષુની જેમ, બાળક અને વૃદ્ધથી સંકીર્ણ ग७ने २क्षे छ.. . . -----