Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 5
________________ ફિરાક ગોરખપુરી ઉદ્ધના પ્રગતિશીલ શાયરેની મુંબઈમાં મહેફિલ જામી હતી. સરદાર જાફરી, જાં નિસાર અખતર”, “સાહિર’ ઉધ્યાનવી, જૈફી આઝમી જેવા શાયરે એમની શાયરી શિ કરતા હતા. ફિરાક ગેરખપુરીએ બુલંદ અવાજે એક શેર પિશ કર્યો મોત ઈક ગીત શત ગાતી થી જિગી ઝમ ઝૂમ જતી થી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36