Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 16
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ દર્દભર્યા અવાજમાં જે સુકૂન ન હોય તે તે કાવ્ય બને ખરું? એ તે માત્ર ચીસ બની જાય છે. મહેફિલ ઝૂમી ઝૂમીને વાહ વાહ પિકારી ઊઠે એવી સપાટી પરની જનમનોરંજનની કવિતા ફિરાકમાં નહીં મળે. એની પાસેથી તે સદાય તસલ્લી મળતી રહે છે. કવિ કહે છે: કરતે નહીં કુછ તો કામ કરના ક્યા આવે જીતે છ જ સે ગુજરના કયા. સાયે રે રે કે મૌત માંગનેવાલે કે છના નહીં આ સકા તે મરના ક્યા આવે? ફિરાકને પાંત્રીસ વર્ષ સુધી જિંદગી વિશેનું કેઈ સ્પષ્ટ દર્શન મળતું નથી. ક્યારેક ચિત્ત પર માનવીય પ્રણયની અસર થાય, પરંતુ એની સામે જીવનની વેદના અને મૃત્યુની બિભીષિકા દેખાય. જેટલી અધિક મહેબૂત થતી એટલી જ અધિક નફરત થતી. જીવનની શરૂઆતમાં જ ગભરાટ, વિવશતા અને તનહાઈને એટલે તીવ્ર અનુભવ હિતે કે ઘણા લાંબા સમય સુધી શું કરવું, તેને નિર્ણય તે કરી શકેલા નહીં. પ્રારંભનાં પાંત્રીસ વર્ષની પિતાની જિંદગીની ઝાંખી બે-ચાર અશઆરમાં પ્રગટ કરી છે : ઈસી દિલકી કિસ્મતમે તન્હાઈયાં થી? કલી જિસને અપના-પરાયા ન જના. હજાર ગમ હો, નહીં ચાહતા કેઈલેકિનકિ ઇસકે બદલે કેઈ ઔર જિંદગી હતી. યે સાકિનાને-દહર યહ કયા જિતરાબ હૈ? ઈતના કહાં ખરાબ જહાને–ખરાબ હૈ. ૧. પંક્તિઓ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36