Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૨૭. ફિરાક ગોરખપુરી હમસે કથા હો સકા સુહમ્મત મેં ? તુમને તે ઔર બેવફાઈ કી. મુઝે ખબર નહીં હૈ એ હમદમે, સુના રે હૈ કિ ર-ર તક અબ મેં ઉદાસ રહતા હું ભી અના કર હમકે મિટ જાતે હૈ ગમ ભી શાદમાની હયાતે ચંદારેજાર હૈ હકીકત ભી કહાની ભી! * – મુનાસખત ભી હૈ કુછ ગામ સે ગુઝકે એ દોસ્ત બહુત દિન સે તુઝે મહરખ નહીં પાયા. ન કઈ વાદા, ન કેઈ યકી, ન કેઈ ઉમીદ મગર હમેં તે તેરા ઈન્તિજાર કરના થા. ફિરાકે ગઝલના હાર્દને જાળવીને પ્રયોગ કર્યો. વિખ્યાત શાયર જિગર મુરાદાબાદીએ એક વાર એમ કહ્યું કે આ કવિના એકેએક કાવ્યમાં એની શૈલી બદલાઈ જાય છે. ત્યારે ફિરાકે ઉત્તર આપે કે મહાન કવિઓ વૈવિધ્ય ધરાવતા હોય છે. એમની કવિતા પર ખરબચડી અભિવ્યક્તિ અને ભાષાવિચિત્ર્યને આરેપ મુકાયો છે. પરંતુ ફિરાકના કહેવા પ્રમાણે એમને ભાવ એટલે સૂક્ષમ અને છટકણે હોય છે કે તે કઈ દઢ સીમામાં કે પરંપરાગત ૨૮. હર્ષ ૨૯. ચાર દિવસનું જીન ૩. વાસ્તવિકતા

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36