Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 285
________________ બોધિસત્ત્વ જીવોનાં બીજાં પણ લક્ષણો સમ્યગ્દષ્ટિ આત્મામાં સંગત છે, તે જણાવાય છે– परार्थरसिको धीमान, मार्गगामी महाशयः । गुणरागी तथेत्यादि, सर्वं तुल्यं द्वयोरपि ॥१५-१२॥ परार्थेति-परार्थरसिकः परोपकारचित्तः । धीमान् बुद्ध्यनुगतः । मार्गगामी कल्याणप्रापकपथयायी। महाशयः स्फीतचित्तः । गुणरागी गुणानुरागवान् । तथेति बोधिसत्त्वगुणान्तरसमुच्चयार्थः । इत्यादि शास्त्रान्तरोक्तं । सर्वं तुल्यं समं । द्वयोरपि सम्यग्दृष्टिबोधिसत्त्वयोः ॥१५-१२।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બોધિસત્વ જીવો પરાર્થરસિક, ધીમાન, માર્ગગામી, મહાશય અને ગુણરાગી હોય છે. પરોપકાર કરવાના ચિત્તવાળા આત્માને પરાર્થરસિક કહેવાય છે; સામગ્રી મળે કે ના મળે પરંતુ નિરંતર તેમનું ચિત્ત પરોપકારમાં લાગેલું હોય છે. તેઓ માર્ગાનુસારી બુદ્ધિવાળા-ધીમાન હોય છે અને તેથી જ માર્ગગામી એટલે કે કલ્યાણને પ્રાપ્ત કરાવનારા માર્ગ(મોક્ષમાર્ગે) જનારા હોય છે. ઉદાર-પ્રશસ્ત આશયવાળા હોવાથી તેમને મહાશય કહેવાય છે. તેમ જ આ બોધિસત્ત્વ આત્માઓ ગુણી જનોના ગુણો પ્રત્યે અનુરાગી હોય છે. આવા અનેકાનેક ગુણો શાસ્ત્રાંતોમાં તે બોધિસત્ત્વ જીવોના વર્ણવ્યા છે. તે બધા જ ગુણો અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં હોવાથી બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિ: એ બંન્નેમાં એ બધા ગુણો તુલ્યसमान छ. ॥१५-१२॥ अन्वर्थतोऽपि तुल्यतां दर्शयति સમ્યગ્દષ્ટિ આત્મામાં બોધિસત્ત્વ જીવોના ગુણોની અપેક્ષાએ તુલ્યતા જણાવીને હવે 'पोषिसत्त्व' - २॥ नामना अर्थनी अपेक्षा ५९॥ तुल्यता छ, ते ४॥वाय छ बोधिप्रधानः सत्त्वो वा, सद्बोधिर्भावितीर्थकृत् । तथाभव्यत्वतो, बोधिसत्त्वो हन्त सतां मतः ॥१५-१३॥ बोधीति-बोधिः सम्यग्दर्शनं तेन प्रधानः । सत्त्वो वा | सतां साधूनां । हन्तेत्यामन्त्रणे । बोधिसत्त्वो मत इष्टः । यदुक्तं-“यत्सम्यग्दर्शनं बोधिस्तत्प्रधानो महोदयः । सत्त्वोऽस्तु बोधिसत्त्वस्तस्माद्धन्तेति पूर्ववत् ॥१॥” वाऽथवा सद्बोधिस्तीर्थकरपदप्रायोग्यसम्यक्त्वसमेतः । तथाभव्यत्वतो भावितीर्थकृद्यस्तीर्थकृद्धविष्यति स बोधिसत्त्वः । तदुक्तं-“वरबोधिसमेतो वा तीर्थकृयो भविष्यति । तथाभव्यत्वतोऽसौ वा बोधिसत्त्वः सतां मतः ॥१॥” भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादिपरिणामिको भावः । तथाभव्यत्वं चैतदेव कालनैयत्यादिना प्रकारेण वैचित्र्यमापन्नम् । एतद्वेद एव च बीजसिद्ध्यादिफलभेदोपपत्तिः । अन्यथा तुल्यायां योग्यतायां सहकारिणोऽपि तुल्या एव भवेयुस्तुल्ययोग्यतासामर्थ्याक्षिप्तत्वात्तेषामिति सद्बोधेयोग्यताभेद एव पारम्पर्येण तीर्थकरत्वनिबन्धनमिति भावनीयम् ।।१५-१३॥ ૨૮૨ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310