Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 307
________________ તેથી જૈનોમાં શિષ્ટત્વના વ્યવચ્છેદ માટે એમ કહેવામાં આવે કે વેદત જ પ્રામાણ્યનું પ્રયોજક છે અને યાવદપ્રામાણ્યાભ્યપગમ શિષ્ટત્વ છે, તો તે કથન યુક્ત નથી. કારણ કે વેદત્વ પ્રામાણ્યનું પ્રયોજક નથી. પરંતુ સત્યત્વ(સમ્યકત્વ) જ પ્રામાણ્યનું પ્રયોજક છે. લોકવ્યવહારગત શબ્દોનું પ્રામાણ્ય પણ તેની અવિસંવાદિતા(સંવાદિતા)ના કારણે છે. આથી વેદત્વને પ્રામાણ્યનું પ્રયોજક માનવાનું માત્ર શ્રદ્ધા છે, બીજું કોઈ તત્ત્વ નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. /૧૫-૩૧al પ્રતિફલિત શિષ્ટત્વના નિર્વચનનો ઉપસંહાર કરાય છે शिष्टत्वमुक्तमत्रैव, भेदेन प्रतियोगिनः । तमानुभविकं बिभ्रत्, परमानन्दवत्यतः ॥१५-३२॥ शिष्टत्वमिति-अतः परोक्तशिष्टलक्षणनिरासाद् । अत्रैव सम्यग्दृष्टावेव उक्तमंशतः क्षीणदोषत्वं शिष्टत्वं । परमानन्दवति दुर्भेदमिथ्यात्वमोहनीयभेदसमुत्थनिरतिशयानन्दभाजने । शिष्टत्वलिङ्गाभिधानमेतत् । प्रतियोगिनो दोषस्य क्षीयमाणस्य भेदेन तं भेदमानुभविकं सकलजनानुभवसिद्धं बिभ्रत् । भवति हि अयमस्मात् शिष्टतरोऽयमस्माच्छिष्टतम इति सार्वजनीनो व्यवहारः । स चाधिकृतापेक्षयाऽधिकतराधिकतमदोषक्षयविषयतया उपपद्यते । परेषां तु न कथञ्चित् सर्वेषां वेदप्रामाण्याभ्युपगमादौ विशेषाभावाद् । एतेन वेदविहितार्थानुष्ठतृत्वं शिष्टत्वमित्यपि निरस्तं । यावत्तदेकदेशविकल्पाभ्यामसम्भवातिव्याप्त्योः प्रसङ्गाच्च । यत्त्वदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टलक्षणमुच्यते तत्त्वस्मदुक्तशिष्टत्वव्यञ्जकमेव युक्तमाभाति, न तु परनीत्या स्वतन्त्रलक्षणमेव । गङ्गाजले कूपजलत्वारोपानन्तरमिदं कूपजलं नादृष्टसाधनमिति भ्रमवतः, कूपजल एव गङ्गाजलत्वारोपानन्तरमिदं गङ्गाजलमदृष्टा(ष्ट)साधनमिति भ्रमवतो गङ्गाजले उच्छिष्टत्वारोपानन्तरं नादृष्टसाधनमिति भ्रमवतश्चाशिष्टत्ववारणायादृष्टसाधनतावच्छेदकरूपपुरस्कारेण निषेधमुखेनादृष्टसाधनताविरोधिरूपापुरस्कारेण चादृष्टसाधनताविषयकत्वविवक्षायामपि स्वापादिदशायां बौद्धादावतिव्याप्तेरेतावदग्रहेऽपि सर्वत्र शमादिलिङ्गेन शिष्टत्वव्यवहाराच्चेति किमनया कुसृष्ट्या ? ||१५-३२॥ આથી પૂર્વે જણાવ્યા મુજબ શિષ્ટત્વ, અંશતઃ ક્ષીણદોષત્વ સ્વરૂપ છે. તેના પ્રતિયોગી એવા દોષના ભેદથી (તારતમ્યથી) સકલજનપ્રસિદ્ધ એવા તે દોષક્ષયના તારતમ્યને ધારણ કરતું શિષ્ટત્વ પરમાનંદના ભાજન એવા આ સમ્યગ્દષ્ટિ આત્મામાં જ છે – આ પ્રમાણે બત્રીસમાં શ્લોકનો સામાન્ય અર્થ છે. वानी माशय मेछ - वयामायनो स्वी॥२ ७३ ते शिष्ट छ.'... त्याह शिष्टमक्षन नि२।७२९॥ ४२वाथी; अंशतः क्षीणदोषत्वं शिष्टत्वम् - सा शिष्टयक्ष प्रतिक्षित થાય છે. આ શિષ્ટત્વ અહીં – સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જ સંગત થાય છે. દુઃખે કરીને ભેદી उ०४ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310