Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 296
________________ આથી નિશ્ચિત થાય છે કે “જેટલા કાળ સુધી વેદત્યેન વેદના અપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ; વેદપ્રામાણ્યના અભ્યુપગમ સમાનકાલીન યાવદ્ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવ (પ્રાગભાવ) સમાનકાલીન છે, તેટલા કાળ માટે તે શિષ્ટ છે.” આ મુજબ બ્રાહ્મણ પણ બૌદ્ધ થયો. જ્યાં સુધી તેણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી, ત્યાં સુધી તે શિષ્ટ છે જ. બૌદ્ધ પણ બ્રાહ્મણ થયો. પરંતુ જ્યાં સુધી તેણે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી; ત્યાં સુધી તે અશિષ્ટ જ છે. આ પ્રમાણે પદ્મનાભનામના વિદ્વાને જણાવ્યું છે. યદ્યપિ; શિષ્ટ એવા બ્રાહ્મણમાં; વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન અન્ય (સ્વભિન્ન બૌદ્ધાદિ બીજા ભવમાં કાગડાદિ થયેલા) અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધનો વિરહ ન હોવાથી (તાદૃશ સંબંધ હોવાથી) શિષ્ટનું લક્ષણ સંગત થતું ન હોવાથી અવ્યાપ્તિ આવે છે. પરંતુ તેના નિવારણ માટે વેદપ્રામાણ્યાત્મ્યપગમસમાનકાલીનત્વની જેમ અર્થાત્ કાલિકસામાનાધિકરણ્યની જેમ; શિક સામાનાધિકરણ્યનો પણ નિવેશ સમજી લેવો જોઇએ. તેથી અન્યકાલીન વેદપ્રામાણ્યનો અભ્યુપગમ, અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધનો વિરહ અને વેદના અપ્રામાણ્યના અભ્યુપગમનો અભાવ : આ ત્રણે ય જેમ એક(સમાન)કાલવૃત્તિ લેવાય છે તેમ એક (આત્મસ્વરૂપ) અધિકરણવૃત્તિ લેવાય છે. જેથી ઉપર જણાવ્યા મુજબ અન્ય(સ્વભિન્ન) એપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધને (શરીરસંબંધના વિરહના અભાવને) લઇને અવ્યાપ્તિ નહીં આવે. આથી સમજી શકાશે કે – યાવન્ત જાતં યેવત્વન યેલાપ્રામાખ્યામ્બુવામણ્ય વિરો યેવન્નામાળ્યામ્બુવામસમાનकालीनतत्समानाधिकरण - (वेदप्रामाण्याभ्युपगमसमानाधिकरण ) - यावदपकृष्टज्ञानावच्छेदकशरीरसंबंधाમાવતમાનજાતીનસ્તાવનું હ્રાતં સ શિષ્ટઃ ।... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. ૧૫-૨૩ા લક્ષણના ઉપર્યુક્ત તાત્પર્યમાં દોષ જણાવાય છે—– नैवं तदुत्तरे विप्रेऽव्याप्तेः प्राक्प्रतिपत्तितः । प्रामाण्योपगमात् तन्न, प्राक् तत्रेति न सेति चेत् ॥१५-२४।। नैवमिति-नैवं यथा विवक्षितं प्राक् । तदुत्तरे विप्रे काकभवोत्तरमवाप्तब्राह्मणभवे । प्राक्प्रतिपत्तितः प्राग्भवीयवेदप्रामाण्यग्रहमाश्रित्याव्याप्तेः । तदानीं तदीयवेदाप्रामाण्याभ्युपगमविरहस्य प्राक्तनब्राह्मणभवीयवेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहासमानकालीनत्वादान्तरालिककाकभव एव काकशरीरसम्बन्धप्रागभावनाशात् । प्रामाण्योपगमाद्वेदप्रामाण्याभ्युपगमात् प्राक् तत्र काकभवोत्तरब्राह्मणे तच्छिष्टत्वं न इति हेतोरलक्ष्यत्वादेव न साऽव्याप्तिः । वेदप्रामाण्याभ्युपगमे तु लक्षणसम्पत्त्यैवेति भावः । इति चेन्नन्वेवं यत्किञ्चिद्वेदप्रामाण्याभ्युपगम एव ग्राह्यः ।।१५-२४।। એક પરિશીલન ૨૯૩

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310