Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 8
________________ જય અને અપરાજિતના નામે વિશ્વકર્મા સાથેના સંવાદ રૂપ ગ્રંથે પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે ઘણા યુગ પહેલા દ્રવિડને પ્રદેશ ભૂસ્તર શાસ્ત્ર પ્રમાણે પાતાળ પ્રદેશ= અમેરીકા જોડાયેલા હતે વચ્ચે સમુદ્ર ન હતા ત્યારે મય શિલ્પીએ અમેરીકાના મેક્ષીકે પ્રદેશમાં વસેલા, આ કુશળ મય જાતિના શિલપીઓ ત્યાંના રીત રીવાજો હલમાં પણ કેટલાક ભારતીય રીતના છે. અમેરિકામાં મેક્ષીઝન મય જાતિના શિલ્પીએ હાલમાં પણ કુશળ એઝિનીયર તરીકે ઓળખાય છે. આજ રીતે ભારતના શિલ્પીઓ પૂર્વ દેશ જવા સુમાત્રામાં જઈ વસેલા ત્યાં હાલ પણ તેમણે મહાન સ્થાપત્ય ભારતીય શૈલીના ઉભા કરેલા જોવા આવે છે. નવમી દશમી સદીમાં શિ૯૫ના મહાગ્રંથે ઉત્તમ પ્રકારના મહાપ્રાસાદના સિદ્ધાંત પર સંસ્કૃતમાં રચાયેલા હતા. શિપીઓનો કેટલેક વર્ગ સંસ્કૃત ભાષાથી અજ્ઞાત હશે પરંતુ તેઓ શિલ્પના કયાત્મક જ્ઞાનમાં કુશળ રહ્યા પરંતુ ગ્રંથસ્થ જ્ઞાનના અભાવના કારણ એ છે કે તેવા મહાગ્રંથમાં આપેલા મહાપ્રસાદેના નિર્માણ કરાવનાર પણ ઓછા રહ્યા આથી શિલ્પના મહાગ્રંથે વૃક્ષાર્ણવ, ક્ષીરપર્ણવ, જયપૃચ્છા, વાસ્તુશાસ્ત્ર વાસ્તુ વિદ્યા, જેવા અમુલ્ય મહાગ્રંથની અગત્યતા ઓછી જણાતા તે ગ્રથના પ્રકરણો વેરવિખેર થતા ગયા, કેઈ નિષ્ણાત શિલ્પ પાસે થંડુ રહ્યું-કેટલાક હસ્ત લીખીત પુસ્તકાલયોમાં તેના છુટક છુટક પ્રકરણે વર્તમાનમાં મુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે. બારમી સદીના અપરાજીત સત્ર જેવા છેડા ગ્રંથ શીપીઓના સામાન્ય વ્યવહારમાં ઉપાગી હોય તેવા ગ્રંથને સંગૃહ રહ્યા મહાગ્રંથ તે દુષ્પાપ થઈ ગયા પંદરમી સદીમાં જે કઈ શિલ્પ સંગ્રહ રહ્યો તે પણ અવ્યવસ્થિત સ્થિતિમાં હતું તેથી પંદરમી સદીમાં અણહીલપુર પાટણના ભારદ્વાજ ગોત્રના સેમપુરા શિલ્પી સૂત્રધાર મંડનને સલંકી કાળના શિલ્પ સ્થાપત્યથી પ્રભાવિત થઈ મેવાડના કુંભ રાણા એ મંડનના પરિવારને મેવાડ નિમંત્રી ત્યાં વસાવ્ય સૂત્રધાર મંડન વિદ્વાન હતા તેણે તે કાળના શિ૫ના અવ્યવસ્થીત થેનું સંકલન કરી, નવીન શિ૯૫સાહિત્યની રચના કરી, પ્રાસાદ મંડન વાસ્તુમંડન રૂપ મંડન રાજવલલભ વાસ્તુસાર, દેવા મૂર્તિપ્રકરણ વગેરે ગ્રંથની રચના કરી શિલ્પસાહિત્યને ઉદ્ધાર કર્યો, દીપાર્ણવ-ક્ષીટાર્ણવ. જયપૃચ્છાવાસ્તુશાસ્ત્ર વાસ્તુવિદ્યા એ ગ્રંથમાં અદૂભૂત દશમી સદીથી સુધીની રચનાના છે. કેટલાક વિદ્વાનો તેને પંદરમી સદીની કૃતિ માને છે કારણ કે તે ગ્રંથે માં આવતા પ્રાસાદના નામો વગેરે પંદરમી સદીનામાં સ્થાપત્ય રચાયા છે તેથી તેમાં માની રહ્યા છે. પરંતુ પિતા પછી પુત્રને જન્મ હેય. ગ્રંથના આધારે શિલ્પીની રચના શિલ્પીએ કરે. દીપાર્ણવ, વૃક્ષાર્ણવ, જયપૃચ્છ, અને વાસ્તુવિદ્યાન, અસ્તવ્યસ્તગ્રંથનો પ્રકરણે જ્યાં સુધી ચાલીશ કે વર્ષથી પ્રયાસ કરી બની શકે તેટલા અધ્યાયે પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાવામાં આવ્યો છે. તેમાં શ્રી મધુસુદન ઢાંકિએ મને ઘણીજ મદદ કરી છે તે માટે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 112