Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 7
________________ મૂર્તિશાસ્ત્ર સંબંધમાં ત્રીજથી છઠ્ઠી સદી સુના ગુપ્ત કાળના જે સુંદર શિલ્પને મૂર્તિઓ થતી તેમાં કમર વિશેષતા નથી થઈ ફેર પડેલે છે. પ્રારંભમાં ઈટ કાષ્ટના અલપજીવી પદાર્થોના સ્થાપત્યો થતાં હશે તેથી જ તેના અવઆપણને ઉપલબ્ધ થતા નથી. પ્રારંભમાં પ્રવેગો થવા લાગ્યા વેદીક, બૌદ્ધ અને જેની ગુફાઓ દેશના પૃથક પૃથફ ભાગમાં કેતરાવાને પ્રારંભ થયેલ છે. જ્યાં પહાડે કે તરી શકાયા ત્યાં ગુફાઓ થઈ શકે શત્રુજ્ય જેવા પવિત્ર પર્વતમાં ગુફાઓ કેતી શકાય તેવા પાકાર અગ્યારમી સદી સુધી મળે નહિ. સૌરાષ્ટ્રમાં તળાજા અને ઉના પાસે સાણુના પહાડોમાં ગુફાઓ કેતરાઈ–વલભીપુરમાં બૌદ્ધોનું પ્રાબલ્ય હતું ત્યાં નજીક નાના પહાડ ગુફાઓ કોતરાવવા લાયક ન હોવાથી ગુફાઓ ન કેતરાઈ. ગુજરાતમાં સ્થાપત્યને લાયક પાષણ ધ્રાંગધ્રા, હીમતનગર, પિરબંદર, તળાજા પાસે બાભેર કાટકડો ગંડળ રાજ્યમાં લાઈમ સ્ટોનની ખાણે છે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે લાઈમ નથી ભરેલું છે તેમાંથી અને જુનાગઢથી બેલાના નાના પથરો મકાનમાં ઉપયોગી મળે છે ઝાલાવાડમાં સેંડસ્ટોનની ખાણે છે કચ્છમાં હલકે સફેદ અને પીળા માર્બલની ખાણે છે સૌરાષ્ટ્રમાં ગોપનાથ પાસે ઉના પાસે ને કેશોદ પાસે પીળે માર્બલ નીકળે છે. અંબાજી પાસે આરાસુરના ડુંગરમાં ઉત્કૃષ્ઠ આરસની ખાણે છે. ત્યાં મધ્યમ કેટીના આરસ પણ નીકળે છે. શહેર પાલીતાણા તરફ ગ્રેનાઈટસ્ટે ન મળે છે પરંતુ તેમાં ઘાટ કામ થતું નથી શિથી વર્ગ–પશ્ચીમ ભારતમાં સેમપુરા શીપીઓ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત મેવાડ રાજસ્થાનમાં વસે છે. તેમાંના વિદ્વાન પાસે પ્રાચીન હસ્ત લીખીત બંને સંગ્રહ હોય છે તેઓ મંદિરાદિની રચના કરે છે તે બ્રાહ્મણ કુળના શિલ્પીઓ છે. પૂર્વ ભારતમાં ઓરિસામાં મહારાણા-મહાપાત્ર શીલ્પીઓ છે. તેઓ પાસે શીલ્પના હસ્ત લીખીત ગ્રંથે હોય છે તેઓ મંદિરને મૂર્તિ બનાવે છે. તેઓ ક્ષત્રીય કુળના હોય તેમ લાગે છે. દક્ષીણ ભારતમાં તામીલનાડુમાં વિશ્વકર્મા આચાર્ય શીલ્પીઓ છે કર્ણાટક આંધ મહારાષ્ટ્રમાં પંચાનન શીલ્પીએ રહે છે. મહીસુર તરફ શીલ્પીઓ શિપ વિષયને મૂર્તિ વિષ. યનું જાણે છે. મધ્ય ભારતમાં ખજુરાહમાં નવમીથી તેરમી સદી સુધી ચાર વર્ષ શિલ્પીઓએ સેંકડે સુંદર કળામય મંદિરો મૂર્તિઓ કરી તે-કુશળ શીપ વર્ગની હયાતિ મળતી નથી. સાત આઠસો વર્ષથી તે શિલ્પી વર્ગ લુપ્ત થઈ ગયા વિધર્મીઓના ધર્મ પરિવર્તન કે અન્યવ્યવસાએ તેઓ લાગી ગયા હોય. ૫ જાળ. બિહાર-બંગાળ સર હદપ્રાંત, સિંધ, આસામ, દીલ્હી પ્રદેશ, આસપાસ આદિ પ્રદેશમાં શિલ્પના જ્ઞાતા વિધર્મી એના કારણે જોવામાં આવતું નથી. વિશ્વકર્માના માનસ પુત્ર જય. મય સિદ્ધાર્થ અને અપરાજિત નામે હતા કે ગ્રંથમાં સિદ્ધાર્થના સ્થાને ત્વષ્ટાનુ નામ આવે છે, ત્વષ્ટા લેહ કર્મમાં યંત્ર કર્મમાં કુશળ હતા.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 112