Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti Author(s): Santbal Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 6
________________ શાહે થયા અને વીસમી સદીએ હિટલર, મુસોલિની અને સ્ટાલિન જેવા તાનાશાહે આપ્યા જેમણે પિતાના વતનમાં પિતાના લાખે ભાઈઓની કતલ કરાવી અને વિદેશમાં પણ અન્ય લોકોને કીડીની જેમ રેસી નાખ્યા..! મિસર અને બેબિલોનિયાની સંસ્કૃતિ તે ગ્રીક અને મન સંસ્કૃતિને ઉદ્દભવ થતાં નષ્ટ પામી અને તે ટકી ન શકી..! તેમને આધાર મોટા ભાગે રમતગમત, સાંદર્ય હરીફાઈ અને ભોગવિલાસ ઉપર હેઈને તેને સ્વયં નાશ થયો. પરિણામે આજે યુરોપમાં “સભ્યતા” અને “નાગરિકતા ” હજુ રહી ગયાં છે; પણ સંસ્કૃતિને લોપ થઈ ગયો છે. એટલે આજે માણસ જાતિને સુખશાંતિ આપવા માટે પ્રચંડ વૈજ્ઞાનિક સામગ્રી હોવા છતાં એકબીજાના વિનાશ માટેની; કેવળ ધરતી ઉપર નહીં; આકાશમાં પણ તૈયારીઓ ચાલે છે. નાગાશાકી અને હીરાશીમા ઉપર જે અણુંબેમ પડયો તેની કિંમત આખી દુનિયાને એક વખતનું ભોજન મળે એટલી આંકવામાં આવી છે, અને તે દિવસથી આજ સુધી જેટલી શક્તિના અણુ-પરમાણુ અને જીવનવાયુ બોમ ફોડવામાં આવ્યા છે, તેને અંદાજ એ છે કે પહેલા અણુબોમ જેવા ત્રણ અણુમે સત્તર વર્ષમાં રાજ ફેડવામાં આવ્યા છે. ભૂખદુઃખ, દરિદ્રતાને, એમની કિંમત વડે જ્યાં નાશ કરી શકાતો હતો ત્યાં એટલું મૂલ્ય વિનાશની સંહારલીલા કેવી થાય છે તેના પ્રયોગોમાં ચાલ્યું ગયું.. એ માર્ગે માનવસમાજ નવસંસ્કૃતિનું નિર્માણ કદાપિ ન કરી શકે. સભ્યતા અંગે પણ એમ જ કહી શકાય! કારણ કે એને પ્રારંભ ગ્રંથિથી થાય છે. કેમ સારા કહેવાઈએ, દેખાઈએ અને જણાઈએ એ એ બહારને પ્રયાસ છે અને તે સતત ગૌરવગ્રંથિને પેદા કરે છે. પરિણામે એક પ્રજા જે કોઈ પણ બહાને બીજી પ્રજાને મદદ કરવા જાય છે તે મદદના બહાને પોતાના વિચારે અને આચારોને મહદ અંશે થાપી દે છે. જાપાન તેનું ઉદાહરણ છે. ત્યાં અમેરિકન જીવનને એટલો બધો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 244