Book Title: Dasveyaliya Uttarjzhayanaim Avassay suttam
Author(s): Shayyambhavsuri, Pratyekbuddha, Ganadhar, Punyavijay, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 9
________________ ગ્રંથસમર્પણ આચાર, વિનય અને શ્રમણધર્મમાં શૈર્ય અર્પનાર ભાવોના સંબંધમાં જેમણે સૂત્રરચના કરીને અનલ્પ પરોપકાર કર્યો છે તે ભવ્યજીવોને શરણભૂત પરમપુરુષ શ્રી શય્યભવસૂરિ વગેરે સ્થવિર ભગવંતોના કરકમલમાં અમે “મુનિ પુણ્યવિજય” અને “અમૃત”—આ દશવૈકાલિકાદિ ત્રણ સૂત્રો ભેટ ધરીએ છીએ. આપના જ કૃપાપ્રસાદથી મેળવેલી–સંશોધિત કરેલી વસ્તુ આપને સમર્પિત કરવાની અમારી બાલક્રીડાને આપ ક્ષમાશ્રમણ ભગવંતો ક્ષમા કરશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 759