Book Title: Dasveyaliya Uttarjzhayanaim Avassay suttam
Author(s): Shayyambhavsuri, Pratyekbuddha, Ganadhar, Punyavijay, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ પ્રકાશકીય નિવેદન આ ગ્રન્થની પ્રસ્તાવનાનો આધારભૂત અંગ્રેજી અનુવાદ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડાયરેકટર ડૉ. નગીનદાસ જીવણલાલ શાહે કરી આપ્યો છે. આ માટે અમે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ. વિદ્યાલયના પ્રત્યેક કાર્યની સાથે સતત વણાયેલા નિષ્ઠાવાન કાર્યકર મહામાત્ર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા, વિદ્યાલયનાં અન્ય કાર્યોની જેમ આગમ પ્રકાશનકાર્યમાં પણ સંપૂર્ણ રસપૂર્વક ઓતપ્રોત થઈને પ્રત્યેક પ્રકાશનને સર્વાંગસુંદર બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે, તે માટે અમે એમને ધન્યવાદ આપીએ છીએ. • મુંબઈને સુવિખ્યાત મૌજ પ્રિન્ટિંગ બ્યુરોના મુખ્ય સંચાલક સ્વ. શ્રી વિ. પુ. ભાગવત અને વર્તમાન સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત તથા અન્ય કાર્યકર ભાઈઓએ મુદ્રણકાર્યમાં ખૂબ જ કાળજીપૂર્વક સહકાર આપ્યો છે, તે માટે તે સૌની પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ. આગમોના સંશોધન અને પ્રકાશન માટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ નામનું રજિસ્ટર થયેલ સ્વતંત્ર ટ્રસ્ટ છે, જેના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે : ૧. શ્રી ભોગીલાલ લહેરચંદ ૩. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ ૨. શ્રી પ્રવીણચંદ હેમચંદ કાપડિયા ૪. શ્રી વ્રજલાલ કપુરચંદ મહેતા ૫. શ્રી રસિકલાલ મોતીચંદ કાપડિયા આગમ સંશોધન પ્રકાશનના કાર્ય અંગે જરૂરી સલાહસૂચના આપવા બદલ જિનાગમ પ્રકાશન સમિતિના નીચે જણાવેલ સભ્યોએ અર્પેલ સેવા બદલ આભાર માનીએ છીએ : ૧. શ્રી કેશવલાલ કલાચંદ શ્રી પાટણ ૮. ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ ૨. શ્રી સેવંતીલાલ ખેમચંદ શાહ જેન મંડળના ૯. ડૉ. જયંતીલાલ સુરચંદ્ર બદામી ૩. શ્રી પોપટલાલ ભીખાચંદ J પ્રતિનિધિઓ ૧૦. શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા ૧૧. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ). ૪. શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ ૧૨. શ્રી બાલચંદભાઈ જી. દોશી મંત્રીઓ ૫. શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ ૧૩. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી) ૬. શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ૧૪. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (કોષાધ્યક્ષ ૭. શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ ૧૫. શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા | આ સમિતિના કાર્યદક્ષ સાહિત્યોપાસક સભ્ય શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીનો તા. ૭-૧-૧૯૭૭ના રોજ દેહવિલય થતાં આ સમિતિને મોટી ખોટ પડી છે. સદગતન આત્માને પરમ શાંતિ અને દિવ્ય પ્રસન્નતા મળે એવી પ્રાર્થના સાથે તેઓશ્રીના કુટુંબીજનોના શોકમાં અમે સહભાગી બનીએ છીએ. આગમ સંશોધન પ્રકાશન કાર્યમાં સીધી યા પરોક્ષ રીતે અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓનો સહકાર મળેલ છે, તેઓનો અમે આભાર માનીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માર્ગ મુંબઈ ૪૦૦ ૦૩૬ તા. ૨૧-૪-૧૯૭૭ જયંતીલાલ રતનચંદ શાહ બાલચંદ ગાંડાલાલ દોશી રતિલાલ ચીમનલાલ કોઠારી મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 759