Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જેથી હાલની દષ્ટિએ તેવા વિચારમાં કાંઈ ન્યૂનતા લાગે એ સ્વાભાવિક છે. તેથી વાચકને કાકાળ અવસ્થા વિગેરેને વિચાર કરી વાંચવા ભલામણ છે. આ ગ્રંથનાં મુક સુધારવામાં પેથાપુર નિવાસી શા. મોતીલાલ પાનાચંદ તથા પરીખ રમણિકલાલ ડાહ્યાભાઈએ મારી સાથે રહી ઘણી મહેનત લીધી છે તે માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. આ ગ્રંથમાં કાંઈ છનાસા વિરૂદ્ધ લખાયું હાય વા કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય તે તે માટે શ્રીસંઘ આગળ માફી માગું છું અને વાચક સજજને હંસ દષ્ટિ ધારણ કરી જે કાંઈ સાર લાગે તે ગ્રહણ કરશે એમ ઈચ્છું છું. લી. બુદ્ધિસાગરસૂરિ. વિ. સં. ૧૯૮૦ વિજયાદશમી, પેથાપુર. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 122