Book Title: Chaityaparipatini Vicharna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 4
________________ છેલ્સના ભાષ્ય અને ટીકાકારે લખે છે કે અષ્ટમી ચતુર્દશી આદિ પર્વ દિવસમાં સર્વ જૈન દેરાસરની વંદના કરવી જોઈએ, ભલે તે ચૈત્ય સંઘનું હોય કે અમુક ગ૭ની માલિકીનું હોય તો પણ તેની યાત્રા કરવી, વખત પહોંચતા હોય તે સર્વ ઠેકાણે સંપૂર્ણ ચૈત્યવંદન–વિધિ કરવી જોઈએ અને વખત ન પહોંચતા હોય તો એક એક સ્તુતિ વા નમસ્કારજ કરે પણ ગામના સર્વચની યાત્રા કરવી. વ્યવહાર સૂત્રના ભાષ્ય અને ચૂણિમાં લખ્યું છે કે આઠમ ચૌદશ આદિ પર્વ—તિથિદિનોમાં ગામનાં સર્વ દેહરાઓમાં રહેલી જિનપ્રતિમાઓ અને પિતાના તથા બીજા ઉપાશ્રયમાં રહેલા સર્વ સાધુઓને પર્યાયલઘુ સાધુઓએ વંદન કરવું જોઈએ. જે ન કરે તો તે સાધુ પ્રાયશ્ચિત્તને ભાગી થાય. મહાનિશીથ સૂત્રમાંથી પણ ચય તીર્થ અને તીર્થોમાં ભરાતા મેલાઓની સૂચના મલે છે. આ સર્વ જોતાં એટલું તો નિશ્ચિત છે ३. निस्सकडमनिस्सकडे चेइए सव्वहिं थुई तिन्नि । वेलं व चेइआणि व नाउं इकिकिआ वा वि ॥ –भाष्य ४. अट्ठमी-चउद्दसीसुं चेइय सव्वाणि साहुणो सब्वे । वन्देयव्वा नियमा अवसेस-तिहीसु जहसत्ति॥ एएसु चेव अमीमादीसु चेइयाई साहुणो वा जे अण्णाए वसहीए ठिआ ते न वंदंति मासलहु । –સ્થમા અને જિ. ५. अहन्नाया गोयमा ते साहुणो तं आयरियं भणंति जहा णं जइ भयवं तुमं आणावेहि ता णं अम्हेहिं तित्थयत्तं करिर)या चंदप्पहसामियं वंदि(द)या धम्मचकं गंतूणमागच्छामो –મહાનિશ ૬-૪રૂા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 230