Book Title: Chaityaparipatini Vicharna Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 3
________________ ચેયપંરિવાડીએનો ઉત્કૃત્તિકાલ' ' ચસ્પરિવાડીઓ ક્યારથી રચાવા માંડી તેને નિશ્ચિત નિર્ણય આપી શકાય તેમ નથી. ચિત્યપરિવાડીઓ, તીર્થમાલાઓ અથવા એવા જ અર્થને જણવનારા રાસાઓ ઘણું જુના વખતથી લખાતા આવ્યા છે એમાં શક નથી, પણ એવા ભાષાસાહિત્યની ઉત્પત્તિના પ્રારંભકાલનો નિર્ણય હજી અંધારામાં છે, કારણ કે આ વિષયમાં આજ પર્યત કોઈ પણ વિદ્યાને ઉહાપોહ તક કર્યો નથી, છતાં જૈન સાહિત્યના અવલોકનથી એટલું તો નિશ્ચિત કહી શકાય કે જેમાં ત્ય વા તીર્થયાત્રા કરવાનો અને તેનાં વર્ણને લખવાનો રીવાજ ઘણે જ પ્રાચીન છે. તીર્થયાત્રાઓ કરવાનો રિવાજ વિક્રમની પૂર્વે - ચોથી સદીમાં પ્રચલિત હતો એમ ઈતિહાસ જણાવે છે, જ્યારે તેનાં વર્ણને લખવાની શરૂઆત પણ વિક્રમની પહેલી વા બીજી સદી પછીની તે ન જ હોઈ શકે; એ વિષયને વિશેષ ખુલાસે નીચેના વિવેચનથી થઈ શકશે જૈન સાહિત્યમાં સર્વથી પ્રાચીન સૂત્ર આચારાંગની નિર્યુક્તિમાં તાત્કાલિક કેટલાંક જૈન તીર્થોની નોંધ અને તેને નમસ્કાર કરવામાં આવ્યા છે. નિશીથર્ણિમાં ધર્મચક્ર, દેવનિર્મિત સ્તૂપ,જીવિતસ્વામિ પ્રતિમા, કલ્યાણભૂમિ આદિ તીર્થોની નેધ કરવામાં આવી છે. ૨. “અવિર કુfકરે વાયકાપડ ચ મરચા પ ત્તન સંમેશ્વયં ર વામિ ” --" गजाग्रपदे दशार्णकूटवर्तिनि । तथा तक्षशिलायां धर्मचके तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने।" : , ; ; . . . . . -બાવળના પર ૪૨૮૫ २. उत्सरावहे. धम्मचकं, मधुराए देवणिम्मिओ. थूभो, कोसलाए जियंतसामिपडिमा, तित्थंकराण बा जम्मभूमिओ। -निशीथचूार्ण पत्र २४३-२। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Il Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 230