Book Title: Buddhiprabha 1913 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । જે ભૂમિ જાબિર “સુતિગમા” પારિજામ્ | વર્ષ ૫ મું. તા. ૧૫ ઑગસ્ટ સન ૧૯૧૩ અંક ૫ મો. ------ -------- - हृदयघातकने सम्बोध! કવ્વાલિ. અરેરે છભ તરવારે, કરીને ખૂન માનવનું ખુશી થા કે ન ખુશી થા, અમારે એ ન જેવાનું. બની બેભાન મેહે હૈ, કલે કાપીયુ વેગે, હૃદયને પૂછુ! એકાન્ત, કર્યું તે સાથે પરભવમાં. દયાધર્મતણું કુળે, બજે જલ્લાદ કુકર્મ; કુકર્મે આંખ આગળ સિ, ખડાં થાશે મરણ સમયે, રૂષિ હત્યા કરી હાથે, અરે એ ભાવથી જોતાં, ગણ્યા બહુ લાભ તે માંહી, ઘણું હાનિ રહી છે ત્યાં વિકારી દષ્ટિ થાવાથી, હદય પરતંત્ર થાવાથી; થઈને કાનને કાચે, ખરું ના જાણુવાને તું. પ્રભુ દરબારમાં જાતા, ઉઘડશે આંખના પડળે; ખરે ત્યાં ન્યાય મળવાને, ખરું બેટું પ્રગટ થાશે. ગમે તે ચિત્ત માની લે, છુટિશ ના માફવણ ક્યારેક હૃદયમાં ડખતું શું? જે, છુપાવે છે કપટગે. રહી સમભાવમાં નિત્યે, અમારે સર્વ જેવાનું કરૂણામેઘની વૃષ્ટિ, સદા વવશું તુજપર. કર્યા જે ઘાવ અજેપર, ફળે કે ઘાવ કર્તાને; બુદ્ધ બ્ધિ સન્તના દિલમાં, પ્રભુ છે સર્વને હણા. ૧ સર્વતના સમવસરણમાં, ૨ સત્ય કથનરૂપ ન્યાયનું અર ગ્રહણ છે, ૯ :Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36