Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ બુદ્ધિકળા. દાયક બની રહે છે. તમારૂં મગજ અને હૃદય તેનાથી થયરી ઉઠે છે અને ઉપર વર્ણવેલા દિવ્ય વાતાવરણને રજા લેવી પડે છે. ૧૬૮ વાંચક ઉપરના સૌંદર્ય પ્રતિભાશાળી પ્રસન્ન મુખશ્રીના દ્રશ્યમાં પેલા દુર્ગંધવાળા વાતાવરણે કેટલા બધા ફેરફાર કર્યાં ? જુવા તમે માઢુ મચાડયું ! નેત્રા ઉચે ચઢાવી દીધાં! કપાળે આંટીયેા વળી ગઇ ! નાકે સુંદર સુવાસીત માલને ુચા દીધો ! અને આખું શરીર હલાવી દીધું ! ખરૂ કે ! એ એમ કેમ વાર્ં! કંઇ સમજાય છે? સાંધ્ય અને સુવાસ રહિત વસ્તુઓ ઉપરના અભાવ સાંદર્યના નાશ કરી શરીરને કુરૂપ બનાવે એ તમને હવે પશુ સ ંભવીત લાગે છે? અને જ્યારે બાઘુ સાંદર્ય કે સુવાસ રહિત વસ્તુઓનાં આન્દોલને તમારા બાહ્ય સૌંદર્યને બગાડે તે પછી, “ ક્રોધ-માહુ-માન-માયા-સ્વાર્થપરાયણતા ને વિષય વૃત્તિઓના હૃદયમાં થતા પ્રાદુર્ભાવ–ને તેની દુર્ગંધનાં આન્દોલના બાહ્ય અને આંતરીક સૌંદર્યના નાશ કરે એ તેમને અસ‘ભવીત જણાય છે ? ” અને હવે જ્યારે પ્રીય ભાવે આપણા મુખને સુંદર કરે છે ત્યારે અણુગમાંથી અથવા દેશથી પ્રકટતા અપ્રીય ભાવે આપણા મુખને વિરૂપ કરે એ સ્પષ્ટજ છે, અમુક મનુષ્ય તામસી છે ! એવું તેના મુખપી શું તમે ઘણીવાર નથી કહી શકતા ? હૃદયના ભાવે મુખપર સ્પષ્ટ વાંચી શકાય છે! આપણાં મુખ વિરૂપ તે તેનાં કારણ પણ સ્પષ્ટજ છે અને તે એકે-આપણે સાંદ મૈવાળી વસ્તુઓને જેટલી જોઇએ છીએ તેના કરતાં સૌંદર્ય વિનાની વસ્તુ અધિકતર જોઇએ છીએ અને સાંર્ધ્વવાળી વસ્તુઓના દર્શનથી જેટલા પ્રીયભાવે મનમાં પ્રકટાવીએ છીએ, તેના કરતાં સોંદર્ય રહિત વસ્તુઓના દર્શનથી અણુગમાના પ્રીય ભાવા આપણે વધારે પ્રકટાવીએ છીએ. કલાકની સાઠ મીનીટમાં, આપણે એગસાડ મીનીટ, કુરૂપ વસ્તુ જોઇએ છીએ અને અણુગમાને પ્રકટાવીએ છીએ, અને આ રીતે સુંદરતાને તથા કપપાને મેળવવાના પ્રયત્નમાં–લાભને બદલે ટાટા ને સૌંદર્યને બદલે કુરૂપપણું પ્રાપ્ત કરી લઇએ છીએ. જેઓ શત્રુ, મિત્ર, કથિર-કંચન, યુવાન-વૃદ્ધ, અશુભશુભ, નરસુ અને સારૂં, કુવાસ અને સુવાસ, ગરીબ અને તવંગર, રાંક અને રાય તરકે સમભાવધીજ જુવે છે. પુજે વા પથરા મારે, નમસ્કાર કરી સ્તવે, વા ગાળા દે, પુલની માળા પહેરાવે યાતા લાકડીએના પ્રહાર કરે, એ ઉભય પ્રત્યે સમભાવ રાખનાર-સભ્યતા રાખી શકનાર, મહાત્માના મુખ તરફ્ વે ! તે તેજરાશીપર દ્રષ્ટિપાત તે જરા નાંખા ! કેમ ! આંર્ નીચી કેમ ઢાળેા છે ? કારણુ તેમના મુખપર સાંદર્ય-પ્રતિભા આનંદ મિશ્રિત પ્રતાપતી, એવી પ્રતાપતી, એવી પ્રભાવશાળી છાયા વિલસી રહે છે, કે તમે તેમના તેજોમય મુખ સૂર્ય તર‰ોઇ શકતાજ નથી અને આ અર્થભાવ ભર્યું અપૂર્વ દૃષ્ટાંત લક્ષ્યમાં લઇ, વાંચક ! ત્રીય અને અપ્રીય ભાવાની ભિન્નતાવાળા પાએથી આપણાં શરીરા અંકીત કરવા કરતાં, પ્રીય અને અર્ષીય ભાવામાં સમાનતા અનુભવે, સુવાસ અને કુવાસમાં સરખાપણું જુવે-સાંદર્ય અને કુરૂપપણામાં અદ્વિતીય સમાનતા-સાંધ્યતા અવલોક-અને એ દિવ્ય શિક્ષણના અનુબવથી તમારા સાંદર્યનુ પલ્લુ નીચે નમશે અને તમે ઇચ્છિત પ્રાપ્ત કરી શકશેાજ. સાંર્યવાળી વસ્તુઓજ જોયા કરે, અથવા તેમનુ’જ ચિન્તવન કર્યાં કરે અને તમે સુંદર થશે. કુરૂપ વસ્તુઓને જોયા કરા અથવા તેમનુંજ ચિન્તવન કર્યા કરે અને શ્રૃતિ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36