Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૧૭૪ બુદ્ધિપ્રભા ઝવેરીઓએ વરઘેાડાની સારી વ્યવસ્થા ગોઠવી હતી. વરઘોડા બહુ લાંબેા હતા, શ્રી સ’ભવનાથના દેરાસર પાસે રથ હતા તે વખતે નિશાન કા ઝવેરીના ચારે હતેા. વરવાડાની શાળા અપૂર્વ હતી. વરધેડામાં ચારમે સામેલા અને ગાડીએ તથા ધાડાએ બસેના આશરે હતા. આકાશના મેધે કૃપા કરીને વરયેાડાને હરકત કરી નહેતી તેથી લોકેામાં ચમત્કારની વાત થતી હતી. ઝવેરીએ તથા શેડીયાના પુત્રા તથા પુત્રીઓ કે જે સામેલા થયાં હતાં તેઓને જોવાને ઝવેરી બજાર વગેરે બારેામાં મનુષ્યની મેદિની ભરાઇ હતી. સાધુએ પન્યાસા અને સાધ્વીએ જિનદેવના દર્શન નિમિત્તે વરઘોડા દેખવા ચઉટામાં આવી બિરાજ્યાં હતાં. હઠીભાઇની વાડીએ વરઘેાડા ઉતર્યાં હતા અને મહાત્સવપૂર્વક પાછા આવ્યા હતા. શ્રાવણુ વદિ ચેાથના રાજ દશ વાગ્યાના આશરે શ્રી નેમિસાગરજી, શ્રી રવિસાગરજી, શ્રી ધર્મસાગરજી, શ્રી ભાવસાગરજી તથા ગુરૂ શ્રી સુખસાગરજી એ પાંચ મુનિવરીની પાદુકાની પ્રતિષ્ટા હતી. પાદુકાની પ્રતિષ્ટાપર પધારવા માટે શેઠ દલપતભાઇ ભગુભાઇના પુત્ર રશે! જગાભાઇએ રોઠે લપતભાઈ ભગુભાના નામથી મુંબ, સુરત, મેહેસાણા, પાટણ, પાલનપુર, સાહુદ, વિનપુર, માણુસા, પેથાપુર વગેરે એ શી ઠેકાણે કે કાતરી લખવામાં આવી હતી. પાદુકા બેસાડવાના ચઢાવા કર્યાં હતા. શ્રી તેમસાગરજી, શ્રી રવિસાગરજી તથા શ્રી ધર્મસાગરજી એ ત્રણુની પાદુકા એસાડવાના પધરાવવાના ચઢાવા રૂપિયા ૧૪૧) એ શેઠ દલપતભાઇ ભગુભાઈની વીધવા શેઠાણી ગંગાબેને લીધે હતે. ખરતરગચ્છની ખડકીમાં રહેનારી શ્રાવિકા ખાઇ મુલીએ રૂ. ૮૫) એ શ્રી ભાવસાગરની પાદુકા બેસાડવાને ચઢાવે લીધા હતા. ચુખસાગરજી મહારાજની પાદુકા એસાડવાને ચઢાવા રૂ. ૧૦૧) ૫. જેઠાભાઈ ગુલાબચંદે લીધે હતા. શેઠ લલ્લુભાઇએ ગુલાબચંદ્રે પ્રભુને રથ હાંકવા માટે રૂ. ૨૯૧) ના ચઢાવા લીધા હતા. શેઠ જેઠાભાઇ ગુલાખચંદભાઇ તથી તેમના દિકરા માણેકલાલભાઇની અ. સા. પત્ની ખાઈ સુભદ્રાએ રૂ. ૩૪૫) એ નામદીા લીધા હતા તથા તેમણે પ્રભુ ઝાલવાના રૂ. ૯૧) કહ્યા હતા. ડીએ. એના રૂ. ૭ર) શા. મેહનલાલ છગનલાલ માલ્યા હતા. ધોડા નબર ૧ થી ૩૧ સુધી કરેલા તેના આશરે રૂ. ૨૦૦} થયા હતા. જેમાં ન. ૧ ના રૂ. ૩૨) એ ગ્રા. સકરચ’દલસુખરામે કહ્યા હતા. શ્રાવણ વદ ચેાથના રાજ દશ વાગ્યાના આશરે વિધિપૂર્વક ક્રિયાઓ કરી પાદુકાએ પધરાવવામાં આવી હતી. પન્યાસ ચતુરવિજયજી તથા મુનિશ્રી બુદ્ધિસાગરજી વગેરે પાદુકાઓપર વાસક્ષેપ કર્યાં હતા. પાદુકાએાની પ્રતિષ્ઠા મુનિશ્રી બુદ્ધિસાગરજીએ કરી હતી, તે વખતે પૂજ્ર વગેરેની સારી ઉપજ થઇ હતી. શ્રાવણ વદિ પાંચમના રાજ અત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું તે વખતે યેાગનિષ્ટ મુનિશ્રીબુદ્ધિસાગરજી, પન્યાસ ચતુવિજયજી, પન્યાસ ધર્મવિજયજી, પન્યાસ મેઘવિ વિજયજી મુનિ માતિવિજયજી મુનિશ્રી સિદ્ધિવિજયજી વગેરે મુનિવરે તથા સાધ્વીજી માણેક શ્રી તથા સુરશ્રી વગેરે સાધ્વીઓએ પધારી સ્નાત્ર મહેાત્સવની શેાભામાં વધારા કર્યાં હતા. અષ્ટાત્તર સ્નાત્રમાં શેઠ મણિભાઇ દલપતભાઇ તથા શેડ જગાભાઇ દલપતભાઇ, શેઠ વાડીભાઇ વખતચંદ, ઝવેરી મંગળભાઈ તારાચંદ, ઝવેરી ભુરીયાભાઇ જીવણ દ, ઝવેરી ઉત્તમચંદ માનંદ વગેરે હાજર હતા. વીસ મચ્છુ ધીથી આરિત ઉતારવાના ચઢાવા ઝવેરી મગળભાઈ ખાલ્યા હતા. અશ્વેતરી સ્નાત્રના દિવસે આરતી મંગળદિવા વગેરેનુ મળી ૮૪ મહુ ધી થયું હતું. સુરતના ઝવેરી ભુરીયાભાઇ જીવણભાઇએ તથા ઝવેરી ઉત્તમચંદ ભાનચંદ તરફથી અષ્ટાત્તરી સ્નાત્રમાં પધારેલા શ્રાવકા અને શ્રાવિકાને નાળીયેરની પ્રભાવના કર્વામાં આવી હતી. શ્રાવણુ વદિ ડેના રસન્ન ધારાવાડી દેવામાં આવી હતી. ઝવેરી બાપાલાલ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36