Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભા રિક પ્રતિકમણુ કરીને ખમવું તેઇએ, ખમાવવું તેએ, ઉપરામવું એઇએ. ઉપશમાવવું જોઇએ. જે ખમે અને ખમાવે, જે ઉપામે અને ઉપમાવે તે આરાધક વા. સર્વ ત્રમાં શિરામણુ ભાવ ધારણ કરનાર શ્રી કલ્પસૂત્રમાં સમાચારીના વ્યાખ્યાનમાં ખમે અને ખમાવે તે આરાધક છે તે સંબંધી નીચે પ્રમાણે પાઠ છે. સ્વામિયાં, રલમાનિયાં, વસનિયત્રં, વસામિયાં, નોઇવસમતસ અધિ आराहणा. जोनवसमइतस्सनयि आराहणा, तम्हापणाचेव उवसमियन्त्रं सेोकमाદુમંતે ? બલમસાર તુ સામત્રં ! ૧% ॥ ધર क्षन्तव्यं स्वयमेव, क्षामयितव्यः परः उपशमितव्यंस्वयं, उपशमयितव्यः परः अधद्वयोर्मध्येयद्येकः क्षमयन्तिनापरस्तदाका गतिरित्याह य उपशाम्यति अस्तितस्याराधना योनोपशाम्यति नास्तितस्याराधना तस्मान् आत्मना उपशमितव्यं तत्कुतो हेतोः हे पूज्य ! इति पृष्ठे गुरुराह उपशमसारं उपशमप्रधानं श्रामण्यं श्रमणत्वं ॥ કલ્પસૂત્રના આ પાર્ડ પ્રમાણે વર્તવામાં આવે તે આત્માની પ્રતિદિન શુદ્ધતા થતી જાય. સાધુ, સાધ્વીઓ, શ્રાવકા અને શ્રાવીકાઓએ સર્વ વાતે ખમાવવા જોઇએ. ક્રેાધાદિક કાયાના ઉપશમ કરવાથી શ્રી જિતેન્દ્રના ઉપદેશ પ્રમાણે પ્રવર્તી શકાય છે. ગૃહસ્થોને અને સાધુઓને ક્ષમાપના કરીને આત્માની પરમાત્મ ા કરે એવા શ્રી વીર પ્રભુને ઉપદેશ ધ્યાનમાં રાખવા લાયક છે. હે ધર્મ"ધે!! ક્ષમાપનાના ઉપદેશ આદરવા લાયક છે. આત્માને શુદ્ધ ધર્મ પ્રગટ કરવાને ક્ષમાપનાની ઉપાસના કર ! ક્ષણે ક્ષણે ક્ષમાપતાના વિચારોને હૃદયમાં પ્રગટાવીને આ માનો શુદ્ધતા કરવા પ્રયત્ન કર ! ક્ષમાપના વડે આત્માની ઉજ્વલતા, અનત શ્ત્રાએ ભૂતકાળમાં કરી અને ભવિષ્યમાં અનન્ત ને શુદ્ધતા કરશે. ક્ષમાપનાના વ્યવહાર સદા આદરવા યોગ્ય છે. ક્ષમાપનાના વ્યવહારથી અનેક છત્રાનું કલ્યાણુ થયું છે, અને ભવિષ્યમાં થશે. માટે હું ધર્મ ! ક્ષમાપનાના માર્ગે ચાલી તારા જીવનની ઉચ્ચતા કરતા રહેજે. હું પણ ઇચ્છું છું કે તેવી ક્ષમાપનાની પ્રવૃત્તિવડે તારા આત્મા ઉચ્ચ દશાના શિખરે પ્રાપ્ત થામે અને પરમ મંગલ પામેા. કૂચવનારીઃ ૐ શાન્તિઃ સવત્ ૧૯૬૮ ભા. શુદિ ૬. મુ. અમદાવાદ. * "C सौंदर्य केवी रीते मळे ? "" ( લેખકઃ-~-મણીલાલ માહનલાલ પાદરાકર ) મનમાં વિચાર આવ્યે કે તેના ઉચ્ચાર થાય છે અને ઉચ્ચાર થયા કે તે કાર્ય સ્વભાવથી આપણા જીવનના ખનવાતું આવે છે. અનુભવથી સ્વભાવ બંધાય છે અને સિદ્ધાંતાના નિશ્ચય થાય છે. “હું સુંદર, નિરેાગી, ધનવાન અને સુસ્વભાવી થઉં” એવી સ્વભાવતઃ પ્રત્યેક તે સદાતિ ઈચ્છા રહ્યા કરે છે. તે તે ઈચ્છા પાર પાડવાને દરેક તૂતન પ્રયાસામાં તલ્લિન રહે છે, પણ તે બરાબર ન કરી શકાવાથી ઘણા તે મેળવવાને મૅનસિબ રહે છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36