Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૧૫૪ શુદ્ધિપ્રભા. ઉદ્દેશે ઉત્તમ વર્તન એજ મહત્વનું છે. એકવાર એવી ટેવ પડી કે તે જનાર નથી. ખરાબ ટેવે! એડી દે. મનને ત્રાસ આપનારી બાબતે વિસરી જાએ. ખીજાએ કરેલા અપકારે। ભુલી જા, સર્વપર પ્રેમ રાખા, અને હમારૂં શરીર અને મન સુંદર થશે. ખરાબ બાબતાથી શરીર અને મનની મુક્તિ થશે અને સર્વ લૉક આાપર પ્રેમ કરશે. સૌંદર્ય મેળવીને કરવાનું શું? સાંદર્યવાન થઇને દરેક માસને–સામાને પોતાના પ્રતિ આકર્ષવા માતા સામાને પ્રીય થવા ઇચ્છે તે સુંદરતા વિના પણુ-સુંદર વતૅન પશુ તે કામ ઠીક અાવી શકશે. સુંદરતા મેળવીને આલાકના નાવત પદાર્થાંમાં રક્ત થવાના પ્રયત્ન કરવા કરતાં આંતરીક સુંદરતા મેલવીને-શેઠને પણ શેઠ અને રાજાઓના રાજા-શ્રી પ્રભુ તેમને રાજી કરવાના ઉદ્યાગ આર્ભે તા કેવું સારૂં. ઇન્દ્રિઓના નિગ્રહ, ધર્મપર શ્રદ્ધા, આત્માની ઓળખ, ઉત્તમ વર્તન, શીલનું સેવન, શાસ્ત્રાભ્યાસ તે સતપુણ્યેની સેવા આદિ સદ્ગુણાથી તમેા અંતરને સુંદર કરશે! તે તમારૂં બહારનું ને અંદરનુ એવું અંગ સુંદર યશે અને એ રીતે તમે! આ લેક ને પરલેાક એઉને સંતુષ્ટ કરી શકશો, ને હમારા પ્રયાસ સફળ થશે અને આવી સોંદર્યતા મેળવવાની હમારી ઈચ્છા પ્રભુ સળ કરી એજ જીજ્ઞાસા. જૂના. ધર્મની દરેક ક્રિયા કરવામાં કાંઇ પણ આશય ( હેતુ ) રહે છે. આપણે તે વાત સમજીએ કે નહિ તાપણુ ધર્મ સ્થાપકોએ ધર્મ ક્રિયાઓ કાઇ પણુ ઉચ્ચ આશયથી ખતાવેલી છે. ક્રિયા કરવામાં તે કરતાં છતાં પણુ અંતરંગ પ્રીતિના અભાવ ઘણું ખરે ઠેકાણે જોવામાં આવે છે તેનું કારણુ શ્રદ્ધાની ખામી નથી પણુ જ્ઞાનની એાય છે. અજ્ઞાની અને નાની બન્ને જણા ધર્મ ક્રિયાએ તા એક સરખી રીતેજ કરતા જણાય છે પણ નાનીમાં જે ભાવ તેમજ ઉચ્ચ વિચારે હોય છે તે અજ્ઞાતીમાં માલમ પડતા નથી, અને તેથી અજ્ઞાની પુરૂષ ઘણીવાર તે! મારા ધર્મમાં અમુક ક્રિયા કરવાની કહી છે માટે ભારે તે કરવી જોઇએ એમ વિચાર કરી તે ક્રિયા કરે છે, પશુ તેના આશય, તે બતાવનારના વિચાર સમજતા નથી અને તેથી તે ક્રિયા કરવામાં હૃદય તે ભણી દે!ડતુ નથી, અને તે ક્રિયા આંતર પ્રદી પતી પ્રેરણાથી યતી નથી. માટે ો આશય સમજાય તેા તે જડ ક્રિયાને ચેતન મળે અને ખરેખરી કરવી જોઇએ તે પ્રમાણે હૃદયથી-ભક્તિભાવથી થાય તે માટે તેના આશય સમજવાની ત્રણી અગત્યતા છે. માજના લેખમાં આપણે પૂજા શા સાફ કરવી બેઇએ ? પૂત્ર બતાવનારને માશય શો હશે ? તેને માપણી અલ્પબુદ્ધિ પ્રમાણે વિચાર કરીશું અને તેનો શા ખુલાસા મળે છે તે તેશું. પ્રથમ પૂર્જા તે શું છે ? પૂજ્મવંદનીય પુરૂષો ભણી હૃમમાંથી જે લાગણી ઉત્પન્ન થાય તેને ભક્તિ કહેવામાં આવે છે. આ હૃદયની લાગણી જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. જો આપણા પૂજ્મવતીય પુરૂષો જગતમાં જીવતા હોય તે તેમની શુશ્રુષા સેવા કરવી તેનું નામ ભક્તિ પશુ તે પુછ્યા જગતમાં ન ઢાય અર્થાત્ જે તેમને નિર્વાણુ મેક્ષદશા પ્રાપ્ત કરી હોય તાપણ તેમની મૂર્તિ સ્થાપી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36