Book Title: Buddhiprabha 1913 04 SrNo 01 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ r. . . સાધમની ભક્તિ. साधर्मीनी भक्ति. લેખક-બુદ્ધિસાગર, સ્વામીના સગપણ સમે, અવર ન સગપણ કેય. ભક્તિ કરે સ્વામી તણી, સમકિત નિર્મલ હાય- (શ્રી પાલરાસ). તાધર્મી વાત્સલ્યથી ભવ્ય જીવો તીર્થંકરની પદવી પ્રાપ્ત કરે છે. જેઓછનવરના ધર્મભાન છે તે સાધમ ગણાય છે. સાધમને દેખવાથી નેહ ન પ્રકટે તો સમકિતની જાણવી. સાધર્માના નેહ વિના સમકિન નથી એમ સંધાચાર ભાગ્યમાં શ્રીમદ્ દેવદર્શાવે છે. સાધર્મની સેવા વિના કદી જૈનશાસનનો ફેલાવે થવાનું નથી. સાધમ થી સમ્યકત્વની નિર્મલતા થાય છે. શ્રીપાલરાજાને આયંબિલ તપની ઓળી કરતાં સાધર્મના ખરા સગપણની બુદ્ધિએ સેવા કરી હતી. વસ્તુપાલે અને તેજપાલે અને જેને ભક્તિની બુદ્ધિથી સહાય આપી હતી. કુમારપાલ રાજાએ સાધમ જેમની સેસાહ યમાં કરોડો રૂપિયા ખર્ચા હતા. ખ્રિસ્તિઓ અને મુસલમાને પિતાનાધર્મ વાળાઓને ધ્ય આપવામાં કરોડો રૂપિયા હાલમાં ખર્ચ છે. સત્યધર્મના પાછળનારા સાધર્મ જૈને માટે સાવર્મવાત્સલ્યસાહાટ્યની આવશ્યકતા છે. શ્રી વીરપ્રભુના ભકતની સેવા કરવાથી વીરપ્રભુના ધર્મના જ ફેલાવો થાય છે એમ નકકી માનવું જોઈએ, દયાની બુદ્ધિથી સાધમની સેવા થઈ શકતી નથી. સાધમને સાહાય આપવાથી જૈનધર્મની ઉંન્નતિ થાય છે એજ ખાસ ઉદેશ સમજવાની જરૂર છે. કોઈ મુસલમાનને ત્યાં અન્ય મુસલમાન જાય છે તો ભજન ખતે આવનાર મુસલમાનને ભાણામાં ભેગો બેસાડયા વિના અલ્લાની બંદગી કરી લેખે આવતી નથી એમ મનાય છે. તે ઉપરથી જૈનધર્મધારક બધુઓએ સમજવું કે આપણે પણ જૈનબંધુને દુઃખી અવસ્થામાં દેખ્યા પછી તેનું દુ:ખ ટાળવા સહાધ્ય ન આપવામાં આવેતો જૈન તરીકેનું પિતાનું નામ સાર્થક કરી શકીએ નહિ. બસ્તિ હજારો ગાઉથી આવીને પિતાનો ધર્મ વધારવા કેટલો બધે આત્મભોગ આપે છે. બ્રીધિર્મમાં દાખલ થનારને કેટલી બધી સાહાય આપે છે. તે ઉપરથી આપણે સમજવાનું કે આપણે સત્યધર્મ મા“નનારા પોતાના સાધર્મી બંધુઓને સાહાસ્ય નીં આપીએ તે કેટલા બધા સેવાધર્મથી ભ્રષ્ટ ગણાઈએ તેને વિચાર કરવો જોઈએ. કલિકાલમાં ભક્તિના સમાને અન્ય મહાન ધર્મ નથી, | કલિકાલમાં ભક્તિમાર્ગથી ધણા જીવો સદગતિ પામે છે. સાધુઓ અને સાધર્મી બંધુઓની સેવા ભક્તિ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માટી ભવનાં કરેલાં પાપનો નાશ થાય છે. સાધર્મી બધુઓને ભક્તિના પરિણામથી સહાધ્ય કરવાની દરેક જૈનબંધુઓની ફરજ છે એમ જયારે દરેક જૈનબન્ધ સમજશે અને તે પ્રમાણે ચાલશે ત્યારે જૈન ધર્મને ગતમાં પ્રકાશ થશે. એક મનુષ્ય એક મોટા અનુભવ પ્રોફેસરને પ્રશ્ન કર્યો કે આ દુનિયામાં 'શેપ ફેલાવે પામી શકે? તેના ઉત્તરમાં પિલા અનુભવી છેફેસરે જણાવ્યું કે - બંધુઓ પિતાના ધર્મમાં આવનારને તન મન અને ધનથી સાહાય કરશે જેવા ગણ તેમના સુખને માટે સર્વ સુખનાં સાધનો પૂરાં પાડશે એવી - ભૂતની ધૂન લાગશે તે ધર્મનો દુનિયામાં ઘણો ફેલાવો થશે. આ ઉંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 59