________________
ધી જ સ્ત્રીઓઃ
|
સુમિત્રા--અશોક મહારાજાની પુત્રી. લંકામાં બુદ્ધ ધર્મ સ્થાપનાર સાધ્વી. સુજાતાબુદ્ધ દેવને તેમના શરીરની દુર્બળ અવસ્થામાં પેષણુ આપનાર શ્રદ્ધાળુ સતી મીરાંબાઇ— મેવડની રાણી, પરમભક્ત અને અસાધારણ કાવ્ય પ્રતિભાવવાળી સ્ત્રી. કરમાભાઇ-જગન્નાયપુરીમાં રહેનાર ભક્તો. હેન! નામથી ખીચડી હજી ધરાય છે. નાગબાઇ-પવિત્ર અને દેવીના અવતાર મનાતી સોરાષ્ટ્રી ચારણી સ્ત્રી, વાઇ—-દક્ષિણની પરમ ભક્ત અને પ્રતિભાશાળી કાવ્યેા રચનાર સ્ત્રી. મુક્તાભાઇ—જ્ઞાનેશ્વરની મ્હેન અને આત્મજ્ઞાનના સાક્ષાત્કાર પામેલી ખાલા. ગવરીબા—અધ્યાત્મ વિષયક સુન્દર ફાળ્યે લખનાર ગિરિપુરની નાગર ખાતુ. સુન્દરકું વરબાઇ—રૂપનગરના રાજાની પુત્રી, ભક્તિનાં ઉત્તમ કાવ્યેા માટે પ્રસિદ્ધ છે, માતાજી તપસ્વીની બગાળતી એક પવિત્ર અને ધર્મશીલ સાધ્વી સન્નારી.
short stories, a third dealing with matters of domestic life and the last containing articles of social and literay interest. The scope of the month. 1yis thus very wide, and we have no doubt that it affords interesting reading. We congratulate our contemporary on its good work and we wish it all success in its attempts to help the women of Gujarat to clevate themselves,
_* The Indian Social Reformer, " Bombay.
2.
વિદૂષી સન્નારીઓઃ
હું
મૈત્રેયીયાજ્ઞવલ્ક્યની પત્ની. પતિ પાસેથી મિલ્કતને બદલે ધર્મજ્ઞાન માગ્યુ હતું. ગાર્ગી-~-જનકની રાજસભામાં યાજ્ઞવક્ર્મ ઋષિ સાથે વિદ્રત્તા ભર્યો વાદ કર્યાં હતા. ખન્ના-વિક્રમાદિત્યના સમયમાં મહાપ્રતિભા ભર્યું જ્યેતિષ જાણુનાર સાધ્વી. ભારતી-શંકરાચાર્યે હેના પતિ મડમિત્ર સાથે વિવાદમાં હેને અધ્યક્ષ સ્વીકારી હતી. લીલાવતી-ભાસ્કરાચાર્યની પુત્રી. ગણિતના જગપ્રસિદ્ધ ગ્રન્થ પિતા સાથે લખ્યા હતા. લામીદેવી~~~ન્યાયશાસ્ત્રમાં કુરાળ, ન્યાય ઉપર એક સપ્રમાણુ પુસ્તક રચ્યું હતું. તાળલ—-કાઠિયાવાડની સુમાધક કાવ્ય રચનારી, ધાર્મિક વૃત્તિવાળા સાધ્વી સુજાણુભા—'પ્રવીણું સાગર’માંની પ્રવીણુ’ તરીકે સુપ્રસિદ્ધ સરકારી રાજકુમારી. તમાલા—યૂરેપિયન ભાષાઓમાં સુમધુર લલિત કાવ્યો રચનાર બાલિકા. નિવેદિતા-(માર્ગારેટ નાખલ) વિવેકાનન્દની શિષ્યા. હેનાં લખાણુ ભાવાત્મક છે.
સુન્દરી સુબોધના કારાનેશનને સચિત્ર અ—સુંદર કાગળો ઉપર, સુંદર છાપથી, સુંદર ચિત્રા સહિત, સુંદરીઆની કલમથીજ લખાયલા, આ સુન્દરીસુમેધના લગભગ ૧૫૦ કરતાં પણ વધારે પૃષ્ઠના અંક ભેદને અમને ત્રણા માનન્દ થયેા છે. સામાન્યતઃ પણ આ માસિકના લેખ ઉત્તમજ હાય છે; અને આ વિશેષ અંક હોવાથી તેમાંના ઋણાક લેખો પણ આકર્ષક હોય તેવાજ પસંદ કરેલા લાગે છે. કારાનેશન પ્રસંગે પ્રાર્થના કરતી ગુર્જરસુન્દરીનું ચિત્ર ભાવપૂર્ણ અને આહ્લાદક છે. આ મક પ્રકટ કરવા માટે સુન્દરીસુખાધના નિયામકને અમે ધન્યવાદ આપીએ છીએ.
~~~′′ કેળવણી, ” ( માસીકપત્ર ) વડેદરા ( મા, ૧૯૧૨.)
૩.
“ સુન્દરી સુમેધ ” ને રાજ્યાભિષેક અંક તુમને ગઇ તા. ૧૪ મી એ પ્રાપ્ત થયા છે, અને તેનાં દર્શનથી આનદ થયા છે. ડીસેમ્બર અને જાને