Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 59
________________ ચાગનિષ્ઠ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીકૃત. કાવ્ય સંગ્રહ | બાગ 7 એ, શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ રા આ સાત ભાગ ધણા સુંદર, રસિક અને અધ્યાત્મ ભાવનાઓથી ભરપૂર છે. નૈતિક તેમજ વ્યવહારિક ઉગ્ય ભાવનાએ અતિ રુ રૂપે તેમાં પ્રકટ થયેલી છે અને પરમાઈ, મનુષ્ય દેહનું સાહ્ય, વગેરે ઉપર જે કાળે રચેલાં છે, તે અક્રકથી ચઢતાં હું ઈ મનને પ્રસન્ન કરે છે, અને અપૂર્વ શ્રેાધ આપે છે. - આ પુસ્તકની ઉત્તમતાના સંબંધમાં વિશેષ નહિ લખતાં ગુજરાતી પ્રાચીન અને અર્વાચીન ભાષાના અથ" અવ-માસી પ્રસિંદ્ધ સાક્ષરરતને શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવના અભિપ્રાય અને ટકીએ છીએ, જે ઉપરથી વાચકને સહુજ ખ્યાલ આવી શકરી. તેઓશ્રી લખે છે કે: * ત્યાગી છતાં દેશ કાળનું સ્વરૂ 5 ને કાટ લક્ષમાં લીધુ હેાય, મૂક્ત છતાં સંસારી જીવના શ્રેયની ચિંતા ધરાવી હાય, સ્વધર્મ માં આસકત છેનાં પરધર્મ પ્રત્યે સમ્પગ દરિ દર્શાવી હાય, અસ ગ છતાં મૈત્રી ભાવનાને છાતી વિશ્વકર્ટ બબુદ્ધિ વિચારમાં અને વાeણીમાં પ્રકાશ હાય, તે તે બુદ્ધિસાગરજી છે. એમનાં કા૫ સમૃદુ નો સાતમા ભાગ જે હાલ છપાય છે, તે પૂર્વે પ્રસિદ્ધ થયેલા છ ભાગ જેવાજ બેધદાયક છે. સરળ ભાષા, અકત્રિમ શૈલી અને ઉત્સાહપૂર્ણ વાણીની સાથે વિચારતી સ્વતંત્રતા, આદર્શ ની શુદ્ધતા અને અંતરની એકરસતા એ આ સુગ્ર માં પણ સહુજ દણિ પાત કરતાં પ્રતિત થાય છે. આ મહામાના કવનમાં આ જમાનાના નવા સાહિત્યની નવીનતા રરે છે, અને તેમના નિર્મળ હૃદયમાં વર્તમાન કાળની મહેર છાએ પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિની રૂ૫ રેષાને અવકાચા આપતી જણાય છે. આવા ઉદાર આશયતા, વિશાળ દષ્ટિના, શુભાકાંક્ષી લેખકને હાથે સુંદર સળગ સંદર્ભ બંધાય એ ઇચ્છના જોગ છે.” તા. 16-4-13 : કેશવલાલ હર્ષદરાય ધ્રુવ મુમદાવાદ. બાર્ડીંગ પ્રકરણ.. આ માસમાં આવેલી સદ૬. 12 5--0 ઝવેરી. અમૃતલાલ ભા. મા, લાલભાઇ જા. ક્રાર્લેજમાં ભણુતા ભાગના વિઘાથી અને મદદ માપવા.. અમદાવાદ, ૩ર-૬-૭ માદી. સારાભાઇ મગનલાલ હ. રમણીકલાલ મગનલાલ. 1-0-0 રોટ. ભગુભાઈ પ્રેમચંદ જન જ્ઞાનવર્ધક કુલના વિદ્યાર્થીઓ તથા મારા તરફથી મહંતા. અમૃતલાલ વિરચંદ, શા, જોગીલાલ જમનાદાસ. 10 0-0-0 શા. સકરચંદ લલુભાઈ હા. કાઠવાળા. શા. હઠીસીંગ ગગાભાઈ, 258-6-0 સુચના:-૧ થી 8 પાનાં પુછી અનુક્રમે 9 થી 24 સુધી પાન સુધારી વાંચવાં.

Loading...

Page Navigation
1 ... 57 58 59