Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ આ જગત શું છે. જ કહેવાય છે. તેઓને કરી પુદ્ગલ સાથે સંત થવાનો કેઇ પણ દીવસ વખત આવવાના નથી. સંસારી દરેક છ આ પુદ્ગલથી વીંટાએલા છે; તેઓ પુદગલની વૃદ્ધિ, હાની, અને આ કુતિના પ્રમાણમાં જુદી જુદી જાતીયામાં વેહેચાયેલા છે. તેઓના આહાર મન, ઈદ્રિય, વચન, શ્વાસોશ્વાસ, અને કમે તે સર્વે, આ પુગલોનાંજ બનેલાં છે. સોનું, રૂપું, લોઢું, તબિં, કથીર, હીરા, માણેક, મોતી, પ્રવાળ, પથ્થર, માટી, ખાર, વિગેરે કેટલા ખનીજ પદાર્થો છે તે સર્વને પૃથ્વી કાય' જાતીના એકદિય જીવ કહે છે, તે જીવે આ પુદગલોની સાથે મિશ્રિત થયેલા છે અથવા આ પુલો, તે જીવોની સાથે સંછત થાય છે. સર્વ જાતનાં ખારા, મીઠા વિગેરે પાણી, સર્વજાતની અગ્નિ, સર્વ જાતને વાયુ, અને સર્વ એકિય જીવની જાતી છે તે સર્વનાં શરીરે, આ પુગલ પીંડમાંથી બનેલાં છે, તે સર્વ ને થોડું જ્ઞાન હોય છે. તેઓ ત્વચા (સ્પર્શ ઈદ્રિય) થી સહજ અનુભવ મેળવે છે. - ત્વચા અને છ હા વાળા બે ઈકિય છવ, ત્વચા, જી હા, અને પ્રાણ (નાસીકા) વાળા ત્રણ ઈદ્રિય ધારક છવ, વચા, જી હા, નાસિકા અને નેત્રને ધારક ચાર ઇદ્રિય જીવ, અને ત્વચા, છઠા, નાસિકા, નેત્ર, તથા કાનને ધારણ કરવા વાળા પાંચ ઇન્દ્રિય વાળા છવ આ સર્વ જીવોનાં શરીરાદિ પુદ્ગલનાંજ બનેલાં છે. પાંચ ઇન્દ્રિયવાળા છવામાં સર્વ જાતનાં જનાવર, પક્ષી, છાતીએ ચાલવાવાળા, ભૂજાએ ચાલવાવાળા, અને પાણીમાં ઉત્પન્ન થનારા જીવોને સમાવેશ થાય છે. તેમજ સર્વ જાતીના મનુષ્ય, દેવ, અને નાકીના પાપ તથા દુખી છે, તે સર્વ સમાવેશ થાય છે. આ સર્વ જાતીના જીવોના શરીરે, તેમજ તેના ઉપભોગમાં આવતા સર્વ પદાર્થો, તે પશુ જડ, પુદગળાનાજ બનેલા કે બનાવેલા હોય છે. હુંકામાં પુદ્ગળની વ્યાખ્યા કરીએ તે જેમાં હું કે ઝાખું ગમે તે જાતનું રૂપ હય, જેમાં શેડ કે ઝાગ, ગમે તે જાતની ગંધ હેપ, અને જેમાં ગમે તે જાતનો શેડ કે ઝાઝે સ્પર્શ હોય તે પુગા કહેવાય છે. હવે તમે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ તરફ નજર કરો કે, આ રૂપ, રસ, મધ, કે સ્પર્શ, સિવાયની કઈ પણ વસ્તુ તમને દેખાય છે ? આખી દુનિયામાં ફરી વળે તપાસો છેવટે તેને ઉત્તર નકારમાંજ આવશે. આ કહેવાથી તમને હવે સ્પષ્ટ સમજાયું હશે કે, “ આ જગત શું છે ”જડ અને ચે. તન્ય બે વસ્તુજ. કેટલાક એક પુદગલો ( એકલા અછવ ) અને કેટલાંક અછવ-વા-જડ મિશ્રિત વ એ બે સિવાય બીજું કાંઇ નહિ. આ સર્વ તેનેજ વિસ્તાર છે. આ સર્વ ચિત્ર વિચિત્ર, જડ, ચૈતન્યનીજ માયા છે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59