Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ ૨૫ દયાનું દાન કે દેવકુમાર. મારી તાકાત નહિ હોય તો મારા જેવા બીજા કોઇની તાકાત હશે, ” “ આ નામ; તારા જેવા સેનાપતિપદ ધારકના મુખમાં આ શબ્દ શોભે ! ” જયમાલાએ પૂછ્યું. * જયમાલા ! લાંબી રોડી વાત કર્યા સિવાય તારે મારી વૃત્તિને તાબે થવું એજ જરરનું છે. અત્યારે તારે અહિયાં કેણુ છે કે તારો બચાવ કરી શકે ?” મયલે કહ્યું. એ દુ! શું મારું અહિયાં કાણું છે ! મારું અહિયાં સર્વસ્વ છે. મારા પ્રિમનાથ છે. મારું સત્ય છે, મારો પતિવ્રત ધર્મ છે, ને મારી નિશ્ચલતા છે. આટલું છે ત્યાં તારા જેવા કમરનું શું ચાલશે? પરસ્ત્રીઓ ઉપર દષ્ટિ કરવી એ કેટલી મુશ્કેલીમાં ઉતરવાનું કાર્ય છે, એની તને કયાંથી ખબર પડે? મયલ તું એમ ધારીશ નહિ કે હારી અસિ ને તારી કટાર એ તારું રક્ષણ કરશે.” “જયમાલા! જરા વિચાર કર ! તારાં પુર્વના અધેર કર્મ યાદ કર. પ્રિય કુમારને પ્રિય થનારને તેની સાથ વિપરિત સમ્બન્ધ રાખનાર તું જ કે નહિ ? તે વખતે તારે પતિવ્રત, તારો ધર્મ ને તારું સત્ય માં ગયું હતું ?” “અકરમી, ચાંડાલ ! આ તું શું બોલે છે. વિચાર જે અત્યારે હું જમાના નથી પણ બમમાલા છું.” “તે પણ શું તારાથી મને શું થઈ શકવાનું છે?” એમ છે ? જેવું છે ?” “ હા હા.” છે કે ત્યાર ?” એમ કહી જયમાલાએ છલંગ મારી મયલની કમરમાંથી અણચિંતવી કટાર ખેંચી લીધી ને તેને એકદમ નીચે પાડી ઉપર ચઢી બેઠી. “કેમ જોયું છે ” જયમાલા કરાર ઉગામી બોલી. આ તે રહેજ હું તમારી હિંમત ને સાધ્વીપણાનું પરીક્ષણ કરતા હતા તેમાં આટલો બધો ક્રોધ હોય ! મયલ કર્યો. બસ આજ એર છે ?” જયમાલાએ પુછયું. ” તમારી પાસે જેર કેવું. તમારી પાસે તે નમ્રતા હાય ! દેવકુમારશ્રીના પત્ની તે અમારે તો માતુ તુ.” કુતરો બા. મયલ તું બોલે છે કે બકે છે. ઘડીમાં શું તારા વિચાર કરી ગયા ?” હવે તમે ઉભાં થાઓ. એક રાજ્ય સેનાપતિ આથી કઇ વધારે દીનતા લાવી જો !” મયલે કહ્યું. વાચક પણું જુઓ આ કેશુ ઉભું છે. એકાએક આ દેખાવ જેવાને અહિયાં ગજરછ માંથી આવ્યો ! શું તેને સેનાપતિના કેઈ માણસે ન રહે ? શાને રોકે છે ગજરછ કોટવાલને કાણ શકે ? એ લાભ લઈનેજ એકાએક તે મયલસિંહની ચર્ચા જેવાજ આવેલો છે. જે મનુષ્ય દુષ્ટ વાચ્છનાઓથી અંક્તિ છે, જેનું હદય અસ્થિરને નિર્બલ છે, જેની તાકાતઆnિ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59