Book Title: Bhavantno Upay Samayikyoga Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 5
________________ સગરને વિનંતિ રાગ-દેશ-મારી નાડ તમારે હાથ) સદ્ગુરુ મુક્ત થવાનો, અપૂર્વ માર્ગ બતાવજો રે. બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. મોહે કરી' બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો, લાયકાત ગુરુ નાલાયકમાં, લાવજો રે, તિમિર તમામ સ્થળે છવરાયું, હિત-અહિત જરા ન જણાયું. અંધકારમાં પ્રકાશને, પ્રગટાવજો રે. અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદા ન્યારી, દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો, શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે. જન્મ-મરણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા, સંતશિષ્ય ને એવું સ્વરૂપ સમજાવજો રે. Jain Education International દર્દીના છે અનેક દોષો, જડતા સામું કદી નવ જોશો, વિશાળ દૃષ્ટિ કરીને, અમી વરસાવો રે. ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિઘ્નો આવી નડે છે, આ અગવડની સરસ દવા સમજાવજો રે For Private & Personal Use Only સદ્ગુરુ સદ્ગુરુ ૧ સદ્ગુરુ સદ્ગુરુ ૩ સદ્ગુરુ ૪ સદ્દગુરુ સદ્ગુરુ ૬ સદ્ગુરુ www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 232