Book Title: Bharatiya Abhilekh Vidya
Author(s): Hariprasad G Shastri
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 5
________________ તે વિષયના ખાસ જાણકાર છે અને પોતાનાં જ્ઞાન અને અનુભવને લાભ વિદ્યાર્થીઓને આપવાનું એમણે સ્વીકાર્યું છે. ડો. પનુભાઈ ભટ્ટ જેવા વિદ્વાને આ ગ્રંથ પ્રમાણભૂત બને અને વિષયવસ્તુની સર્વગ્રાહી રજૂઆત થાય તે માટે સલાહસૂચનો અને માર્ગદર્શન આપી પરામર્શક તરીકે જે સેવાઓ આપી છે તે બદલ તેમને હું સાનંદ આભાર માનું છું. પ્રેસ તથા બોર્ડના સ્ટાફે આ ગ્રંથ આ વિદ્યાના અભ્યાસીઓને જલદી પ્રાપ્ત થાય તે માટે જે જહેમત ઉઠાવી છે તે બદલ સૌનો આભાર માનું છું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ ૮-૧૦-૭૩ ઈશ્વરભાઈ પટેલ અધ્યક્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 470